ઈમાનદારી / ગુજરાતમાં અહીં ચાલે છે 'ભરોસાની' દુકાન, નથી બેસતો દુકાનદાર છતાં ચાલે છે વેપાર

chhota udaipur gujarat Shop of Truste

આધુનિક યુગમાં કોઈનામાં પ્રામાણિકતાના દર્શન થવા તે જાણે માધ્યમો માટે દિલચસ્પીનો વિષય બની જાય છે. કેમકે, સ્વાર્થ અને સ્પર્ધાના આ જમાનામાં ભાગ્યે જ કોઈ પૂર્ણ પ્રામાણિકતાને વળગી રહે છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ