બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / બિઝનેસ / check your eligibility and apply for divyang pension yojana know how

તમારા કામનું / વાહ! આ તો ગજબ સ્કીમ છે... દર મહીને મળશે રૂ. એક હજારનું પેન્શન, જાણો કઇરીતે, ફટાફટ ઉઠાવો લાભ

Arohi

Last Updated: 12:44 PM, 17 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Divyang Pension Yojana: સરકાર ઘણા પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેનો હેતુ ગરીબ વર્ગ અને જરૂરીયાતમંદ સુધી લાભ પહોંચાડવાનો હોય છે.

  • દર મહીને મળશે એક હજારનું પેન્શન
  • જાણો દિવ્યાંગ પેન્શન સ્કીમ વિશે 
  • આ રીતે મેળવો તેનો લાભ 

સરકાર ઘણા પ્રકારની યોજનાઓ ચલાવે છે. જેનો હેતુ ગરીબ વર્ગ અને જરૂરીયાતમંદ સુધી લાભ પહોંચાડવાનો હોય છે. કેન્દ્ર સરકાર ઉપરાંત રાજ્ય સરકારો પણ પોત પોતાના રાજ્યોના લોકો માટે ઘણા પ્રકારની યોજના ચલાવે છે. 

આવી જ એક યોજના ઉત્તર પ્રદેશની સરકાર દિવ્યાંગજનો માટે ચલાવે છે. જેનું નામ દિવ્યાંગ પેન્શન યોજના છે. આ યોજના હેઠળ જે લોકો પાત્ર છે તેમને સરકારની તરફથી દર મહિને એક હજાર રૂપિયા પેન્શન આપવાની યોજના છે. 

આ લોકો જોડાઈ શકે છે આ યોજના સાથે 

  • જો કોઈ વ્યક્તિ કોઈ કારણથી પોતાના શારીરિક અંગોને ગુમાવી ચુક્યું છે. 
  • જે દિવ્યાંગ વ્યક્તિ આર્થિક રીતે ખૂબ જ કમજોર છે. 
  • તેના માટે ગ્રામીણ ક્ષેત્રોમાં રહેતા દિવ્યાંગોની વાર્ષિક આવક 46 હજાર 80 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. 
  • શહેરી વિસ્તારમાં રહેતા દિવ્યાંગોની વાર્ષિક આવક 56 હજાર 460 રૂપિયાથી વધારે ન હોવી જોઈએ. 
  • તેના માટે તમારી ઉંમર 18 વર્ષ કે તેનાથી વધારે હોવી જોઈએ. 
  • તમે ઉત્તર પ્રદેશના સ્થાયી નિવાસી હોવા જોઈએ. 
  • જે લોકો 40 ટકા કે તેનાથી વધારે દિવ્યાંગ છે. 

અરજી કરવાની રીત જાણી લો 
સ્ટેપ 1

  • જો તમે પણ ઉપર જણાવેલી શરતો હેઠળ પાત્ર છે તો તમે આ યોજના સાથે જોડાઈ શકો છો. 
  • એવામાં તમારે અરજી કરવા માટે સામાજીક કલ્યાણ વિભાગની ઓફિશ્યલ વેબસાઈટ sspy-up.gov.in/HindiPages/index_h.aspx પર જવાનું રહેશે. 

સ્ટેપ 2

  • વેબસાઈટ પર જઈને તમારે પોતાની બધી જરૂરી જાણકારીઓ અહીં ભરવાની રહેશે.  
  • ત્યાપ બાદ તમારે માંગેલા દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે. 
  • પછી તમારે ઈ-પેમેન્ટ કરવાનું છે અને અરજી અપ્રૂવ થવા બાદ તમારે દર મહિને એક હજાર રૂપિયા પેન્શન મળવા લાગશે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ