બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / Charge proper time to save phone battery

તમારા કામનુ / ફોનની બેટરી કેટલા ટકા કરવી જોઈએ ચાર્જ? 99% લોકો કરે છે આ ભૂલ, મોબાઈલ અને બેટરી બંનેનું આયુષ્ય વધશે

Dinesh

Last Updated: 08:55 PM, 13 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફોન એ આપણા અનેક કામ સરળ કરી દીધા છે પરંતુ તે ફોનને ચલાવવા માટે બેટરીની ખાસ જરૂર પડે છે જેને લઈ તેની કાળજી રાખવી ખૂબ જરૂરી છે

  • ફોનની બેટરી સાચવવા માટે યોગ્ય સમય ચાર્જ કરો
  • ફોનની બેટરી સારી રાખવા માટે 80 ટકા જ ચાર્જ કરો
  • 20 ટકા બેટરી હોય ત્યારે ફોન ચાર્જમાં મૂકી દેવો


ફોન એક પોર્ટેબલ ગેજેટ છે એટલે તેને બેટરી લાગેલી છે. ફોનને લાંબા સમય સુધી ઉપયોગ કરવા માટે તેની બેટરી ચાર્જ હોવી ખૂબ જરૂરી છે. કારણ કે, મોબાઈલથી આજે નાના મોટા અનેક પ્રકારના કામ થઈ જાય છે. જો આપણે ઘરની બહાર હોઈએ અને અચાનક મોબાઈલ બેટરી ડાઉન થઈ જાય કે, ખરાબ થઈ જાય તો એ મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. જેને લઈ અમે તમને કેટલીક ખાસ વાત જણાવીએ. 

મોબાઇલમાં ચાર્જિંગ સ્પીડ ઓછી હોય તો જાણી લો આ આસાન ઉપાય, સેફટીની સાથે બેટરી  પણ ફટાફટ થઇ જશે ફૂલ | phone charging slowly here how to fix how to charge  android smartphone

ફોનમાં કેટલા ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મુકવો ?
આજકાલ લગભગ દરેકના હાથમાં મોબાઈલ જોવા મળે છે. કારણ કે, ફોન એ આપણા અનેક કામ સરળ કરી દીધા છે. પરંતુ તે ફોનને ચલાવવા માટે બેટરીની ખાસ જરૂર પડે છે. જેને લઈ તેનો ખાસ ધ્યાન રાખવું પણ જરૂરી છે. પરંતુ ઘણાં લોકોને આ બાબતની જાણકારી હોતી નથી.  ફોનમાં કેટલા ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મુકવાનો હોય છે. આ જાણકારી તમને સામાન્ય લાગશે પરંતુ ઘણા લોકો ન જાણતા હોવાથી ઘણીવાર ભૂલો કરે છે. મોટાભાગના લોકો એવું માને છે કે જ્યારે ફોન ચાર્જિંગમાં લગાવો ત્યારે 100 ટકા સુધી ચાર્જ કરો જેથી બેટરી જલદી ખતમ ન થાય અને ઘણા લોકો ફોનને ચાર્જિંગમાં ત્યારે જ મૂકે છે જ્યારે બેટરી 15 ટકા કે તેનાથી ઓછી થઈ ગઈ હોય ત્યારે પરંતુ તે ખોટી બાબત છે.

મોબાઈલમાં બેટરી ચાર્જિંગ અંગે મોટાભાગના લોકોને હોય છે આ ભ્રમ, આજે બેફિકર થઈ  જાવ | common mobile battery myths you probably believe know all details

ફોન ચાર્જિંગમાં લગાવો ત્યારે 100 ટકા સુધી ચાર્જ ન કરો
જાણકારોનું માનવું છે કે, પહેલાની એસિડ બેટરીની જેમ વ્યક્તિઓને ચાર્જિંગ માટે ફોનની બેટરી સંપૂર્ણપણે ખાલી થવાની રાહ ન જોવી જોઈએ. જ્યારે આમ કરવાથી આધુનિક સમયની લિથિયમ આર્યન બેટરીને ખરાબ થઈ શકે છે. ફોન કેટલા ટકા બેચરી પર ચાર્જ કરવો જોઈએ? જાણકારોના મતે ફોનની બેટરીને સારી રાખવા માટે જ્યારે લગભગ 20 ટકા બેટરી હોય ત્યારે ચાર્જમાં મુકી દેવો જોઈએ અને તેને 80-90 ટકા સુધી જ ચાર્જ કરવો જોઈએ. જો તમે ફાસ્ટ ચાર્જિગનો ઉપયોગ કરો છો તો 80થી90 ટકા બેટરી ચાર્જ થાય ત્યારે મોબાઈલને ચાર્જમાંથી નીકાળી દો. કેમ કે, 0 ટકા ચાર્જ કરવાથી મોબાઈલમાં ગરમી વધશે તેમડ 80 ટકા ઉપર ફાસ્ટ ચાર્જિંગથી ચાર્જ કરવાથી એફિશિએન્સી ઘટી જશે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ