બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

VTV / વિશ્વ / Chandrayaan 3: Chandrayaan-3 is just a little away from the moon, know how far it is now

મિશન મૂન / Chandrayaan 3: ચંદ્રથી હવે થોડુંક જ દૂર છે ચંદ્રયાન-3, જાણો હવે કેટલું અંતર, ISROએ વીડિયો શેર કરીને આપી જાણકારી

Priyakant

Last Updated: 09:35 AM, 7 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chandrayaan 3 News: ટ્વિટર પર માહિતી આપતા ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું, " ચંદ્રયાન 3 અવકાશયાન દ્વારા જોવામાં આવેલ ચંદ્ર."

  • ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યું 
  • ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના ઉતરાણનો એક વીડિયો જાહેર 
  • એન્જિનના 'રેટ્રોફાયરિંગ'એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી દીધું

ચંદ્રયાન-3 સફળતાપૂર્વક ચંદ્રની ભ્રમણકક્ષામાં પ્રવેશ્યાના એક દિવસ પછી ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો) એ રવિવારે ચંદ્રયાન-3 દ્વારા ચંદ્રના ઉતરાણનો એક વીડિયો જાહેર કર્યો. રવિવારે મોડી રાત્રે યોજાનાર બીજા મોટા યુદ્ભ્યાસના થોડા કલાકો પહેલા સ્પેસ એજન્સી દ્વારા આ વિડિયો જાહેર કરવામાં આવ્યો હતો.

ટ્વિટર પર માહિતી આપતા ભારતીય અવકાશ એજન્સીએ કહ્યું, " ચંદ્રયાન 3 અવકાશયાન દ્વારા જોવામાં આવેલ ચંદ્ર."

ચંદ્રયાન-3 9 ઓગસ્ટે ચંદ્રની નજીક આવશે
ઈસરોએ કહ્યું કે, 9 ઓગસ્ટે ચંદ્રયાન-3 ચંદ્રની વધુ નજીક હશે.  ઈસરોએ રવિવારે એક ટ્વિટમાં કહ્યું, ' અવકાશયાન ચંદ્રની નજીક જવા માટે પ્રસ્તાવિત પ્રક્રિયા પૂર્ણ કરી છે. એન્જિનના 'રેટ્રોફાયરિંગ'એ તેને ચંદ્રની સપાટીની નજીક લાવી દીધું છે, એટલે કે હવે 170 કિમી x 4,313 કિમી.

17 ઓગસ્ટ સુધી શું થશે ? 
ઈસરોએ કહ્યું કેમ 17 ઓગસ્ટ સુધીમાં વધુ ત્રણ મિશન પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે. આ પછી લેન્ડિંગ મોડ્યુલ 'પ્રોપલ્શન મોડ્યુલ'થી અલગ થઈ જશે. લેન્ડર પર 'ડી-ઓર્બિટિંગ' કવાયત કરવામાં આવશે. ત્યારબાદ ચંદ્રની સપાટી પર ઉતરતા પહેલા લેન્ડર પર 'ડી-ઓર્બિટિંગ' કવાયત હાથ ધરવામાં આવશે.

23 ઓગસ્ટ સુધીમાં ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરવામાં આવશે
ઇસરોએ શનિવારે પુષ્ટિ કરી કે, લુનર ઓર્બિટ ઇન્જેક્શન (LOI) IST સાંજે 7 વાગ્યાની આસપાસ હાથ ધરવામાં આવ્યું હતું. અવકાશયાનને સ્થિર ચંદ્ર ભ્રમણકક્ષામાં મૂકીને ચંદ્ર મિશન અત્યાર સુધી સરળ રહ્યું છે અને ISROને આશા છે કે, વિક્રમ લેન્ડર આ મહિનાના અંતમાં 23 ઓગસ્ટે ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ