બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / central minister Nitin Gadkari Biopic to be released on this day

મનોરંજન / નીતિન ગડકરીની રાજનીતિ તો જોઇ લીધી, હવે જુઓ સંઘર્ષની કહાની, જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ

Arohi

Last Updated: 03:22 PM, 6 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitin Gadkari Biopic: કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું દેશની રાજનીતિમાં ખાસ યોગદાન છે. તેમનું રાજનૈતિક જીવન જેટલું પ્રેરણા દાયક છે તેટલી જ શાનદાર તેની પર્સનલ લાઈફ પણ છે. ગડકરી પર એક ફિલ્મ બનાવવામાં આવી છે જેનું ટાઈટલ ગડકરી છે. તેની રિલીઝ ડેટનો પણ ખુલાસો થઈ ગયો છે.

  • નીતિન ગડકરી પર બની ફિલ્મ 
  • મોટાપડદે જોવા મળશે સંઘર્ષની કહાની
  • જાણો ક્યારે થશે ફિલ્મ રિલીઝ

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી દેશની રાજનીતિમાં એક મોટુ નામ છે. ભારતમાં માર્ગ પરિવહન અને રાજમાર્ગો માટે સૌથી લાંબા સમય સુધી કામ કરનાર નીતિન ગડકરીને હાઈવે મેન ઓફ ઈન્ડિયાના નામથી પણ ઓળખવામાં આવે છે. દેશના વિકાસ માટે હંમેશા આગળ રહેનાર નીતિન ગડકરીના જીવન પર આધારિત ફિલ્મ 'ગડકરી' જલ્દી જ દર્શકોને જોવા મળશે. તેની રિલીઝ ડેટ સામે આવી ચુકી છે. 

પોસ્ટર થયું રિલીઝ
હાલમાં જ ફિલ્મ ગડકરીનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. અભિજીત મજૂમદારની અને અક્ષય દેશમુખ ફિલ્મ્સ દ્વારા બનાવવામાં આવેલી આ ફિલ્મ અક્ષય અનંત દેશમુખની છે. 

આ ફિલ્મની સ્ટોરી અને ડાયરેક્શન અનુરાગ રાજન ભુસારીએ કર્યું છે. ગડકરીમાં નીતિન ગડકરીનું પાત્ર કોણ નિભાવશે? તે જાણવા માટે દર્શકો એક્સાઈટેડ છે. ફિલ્મ ગડકરીના ટ્રેલર અને ટીઝરની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. 

ગડકરી પર બનેલી ફિલ્મ ક્યારે થશે રિલીઝ? 
ફિલ્મ વિશે ડાયરેક્ટર અનુરાગ ભુસારીએ જણાવ્યું, "રાજનીતિમાં નીતિન ગડકરીનું કરીયર ખૂબ જ શાનદાર છે. વિદ્વાન, પ્રભાવી સ્પીકર, કઠોર, મોટા વિચારો વાળા નેતા, માર્ગ સુધારના પ્રવર્તક. લોકો તેમની પર્સનાલિટીના દરેક પાસાને જાણે છે." 

તેમણે આગળ જણાવ્યું, "સમાજ કલ્યાણ માટે જનૂની આ નેતાના રાજનૈતિક સફરને ઘણા લોકો જાણે છે પરંતુ તેમની પર્સનલ લાઈફ અને યંગ એજ પણ તેમની જ રસપ્રદ છે. એવા નેતાની જીવનને આ ફિલ્મ દ્વારા દર્શકોના સામે રજૂ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ફિલ્મ 27 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ