બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / car tips these five accessories should be in the car

કામની વાત / લોન્ગ ડ્રાઇવ જતા પહેલા તમારી કારમાં આ 5 એસેસરીઝ અવશ્ય રાખજો, રસ્તામાં ક્યાંય નહીં અટવાઓ

Manisha Jogi

Last Updated: 09:43 AM, 17 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમારી પાસે કાર હોય તો કારને થોડો થોડા સમયે સર્વિસ કરાવવી જરૂરી છે. કારમાં આ એક્સેસરીઝ હોય તો જરૂર પડે ત્યારે તમને તે કામ આવી શકે છે. કારમાં કઈ પાંચ વસ્તુ હોવી જ જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

  • કારને થોડો થોડા સમયે સર્વિસ કરાવવી જરૂરી
  • કારમાં આ પાંચ વસ્તુ હોવી જ જોઈએ
  • ઈમરજન્સી સમયે કામ આવી શકે છે આ વસ્તુઓ

જો તમારી પાસે કાર હોય તો કારને થોડો થોડા સમયે સર્વિસ કરાવવી જરૂરી છે. એન્જિન ઓઈલ ચેક કરવું અને કાર વોશિંગ પણ જરૂરી છે. શું તમને ખબર છે કે, કારમાં કઈ વસ્તુઓ (કાર એક્સેસરીઝ) હોવી જરૂરી છે? કારમાં આ એક્સેસરીઝ હોય તો જરૂર પડે ત્યારે તમને તે કામ આવી શકે છે. કારમાં કઈ પાંચ વસ્તુ હોવી જ જોઈએ, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે.

કારમાં આ વસ્તુઓ હોવી જોઈએ
પોર્ટેબલ ટાયર ઈન્ફ્લેટર

તમે તમારી કારમાં પોર્ટેબલ ટાયર ઈન્ફ્લેટર રાખી શકો છો, જેથી તમે ટાયરમાં જાતે હવા ભરી શકો છો. જ્યારે તમે લોન્ગ ટ્રિપ પર જાઓ અને ટાયરની હવા નીકળી જાય, રસ્તામાં પંચરની દુકાન ના હોય તો તમને આ સાધન કામ આવી શકે છે. 

ફર્સ્ટ એડ કિટ
કારમાં ફર્સ્ટ એડ કિટ હોવી જરૂરી છે. દવાઓની એક્સપાયરી ડેટનું ખાસ ધ્યાન રાખવું અને સમયે સમયે દવા બદલતા રહેવું. ઈમરજન્સી પરિસ્થિતિમાં તમને ફર્સ્ટ એડ કિટ કામ આવી શકે છે. જેમાં તમે એન્ટીસેપ્ટિક દવા, પેઈનકિલર તથા પટ્ટીઓ રાખી શકો છો. 

ટોર્ચ
કારમાં એક ટોર્ચ જરૂરથી હોવી જોઈએ. ટ્રાવેલ દરમિયાન રાતના સમયે કાર ખરાબ થાય તો તે સમયે તમને ટોર્ચ કામ આવી શકે છે. આ કારણોસર કારમાં ટોર્ચ રાખવી જોઈએ. 

ચાર્જર અને મોબાઈલ હોલ્ડર
કારમાં ચાર્જર હોવું પણ જરૂરી છે. જો તમારા મોબાઈલની બેટરી ખતમ થઈ જાય તો કાર ચાર્જર કામ આવી શકે છે. કારમાં મોબાઈલ હોલ્ડર પણ હોવું જોઈએ. તમે જ્યારે રસ્તો ના જોય હોય અને નેવિગેશન લગાવવું હોય ત્યારે મોબાઈલ હોલ્ડર કામ આવી શકે છે. 

વધુ વાંચો: WhatsApp યૂઝર્સની આતુરતાનો અંત, આવી ગયું નવું ટ્રાન્સફર ફીચર, માલિક બનવાનો મોકો

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ