બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / whatsapp brings channel ownership transfer feature here is how it will work

Tech News / WhatsApp યૂઝર્સની આતુરતાનો અંત, આવી ગયું નવું ટ્રાન્સફર ફીચર, માલિક બનવાનો મોકો

Manisha Jogi

Last Updated: 11:01 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વ્હોટ્સએપ ઘણા સમયથી એક નવા ફીચર પર કામ કરી રહ્યું હતું. વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં આ નવા ફીચર્સ આપે છે. બીટા વર્ઝનમાં આ ટ્રાન્સફર ફીચર આપવામાં આવ્યું છે.

  • વ્હોટ્સએપ નવા ફીચર પર કામ કરી રહ્યું હતું
  • વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં આ નવા ફીચર્સ આપે છે
  • અન્ય યૂઝરને ટ્રાન્સફર કરી શકાશે વ્હોટ્સએપ ચેનલની માલિકી

વ્હોટ્સએપ ઘણા સમયથી એક નવા ફીચર પર કામ કરી રહ્યું હતું. જેથી વ્હોટ્સએપ ચેનલની માલિકી એક યૂઝરથી અન્ય યૂઝરને ટ્રાન્સફર કરી શકાશે. વ્હોટ્સએપ બીટા વર્ઝનમાં આ નવા ફીચર્સ આપે છે. બીટા વર્ઝનમાં આ ટ્રાન્સફર ફીચર આપવામાં આવ્યું છે. 

Wwabetainfoએ વ્હોટ્સએપના નવા ફીચર્સ વિશે જાણકારી આપી છે. મીડિયા રિપોર્ટ અનુસાર એન્ડ્રોઈડ પ્લેટફોર્મ માટે વ્હોટ્સએપ બીટા વર્ઝન 2.24.4.22માં ફેરફાર થયો હોવાનું જાણવા મળ્યું છે. કેટલાક ગણતરીના લોકોને Transfer Channel Ownership ફીચર ટેસ્ટિંગ માટે આપવામાં આવ્યા છે. 

નવું ચેનલ ફીચર કેવી રીતે કામ કરશે?
મેટાની ઓનરશિપવાળી મેસેજિંગ એપ્લિકેશનમાં ચેનલ્સ ફીચર બ્રોડકાસ્ટ વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. કોઈપણ વ્યક્તિ તેની ચેનલ બનાવી શકે છે. જે યૂઝર્સ અપડેટ મેળવવા માંગે છે, તેમણે આ વ્હોટ્સએપ ચેનલને ફોલો કરવાની રહેશે. ચેનલ ક્રિએટ કરનાર યૂઝર્સને તેમની માલિકી ટ્રાન્સફર કરવાનો ઓપ્શન મળશે. 

વધુ વાંચો: પહેલા જ દિવસે આ IPO હાઉસફૂલ, 84 રૂપિયા છે પ્રાઈઝ, આટલા રિર્ટનનો અંદાજો

વ્હોટ્સએપ ન્યૂ ફીચર
આ રિપોર્ટમાં વ્હોટ્સએપ ફીચરનો સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે. આ ફીચરમાં જોવા મળી રહ્યું છે કે, Transfer Channel Ownership ઓપ્શનને ચેનલ સેટિંગનો એક હિસ્સો બનાવવામાં આવશે. Transfer Channel Ownership પર ક્લિક કરવાથી કોન્ટેક્ટ લિસ્ટ જોવા મળશે, જે યૂઝરને ચેનલ ટ્રાન્સફર કરવા માંગો છો, તેના પર ક્લિક કરવાનું રહેશે. નવા માલિકને ટ્રાન્સફર રિક્વેસ્ટ મળશે. આ રિક્વેસ્ટ સ્વીકારવાથી તે વ્યક્તિને ચેનલના એડમિન રાઈટ મળશે. નવો માલિક જાણકારીમાં ફેરપાર કરી શકશે, પરંતુ ચેનલ ડિલીટ કરવાનો અથવા ફોલોઅર્સ સસ્પેન્ડ કરવાનો વિકલ્પ આપવામાં નહીં આવે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ