બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Can't find a home yet! Work on 25,000 EWS housing hangs, contractors say we can't afford it

અમદાવાદ / ઘરનું ઘર હજુ નહીં મળે ! 25 હજાર EWS આવાસનું કામ લટકી પડ્યું, કોન્ટ્રાકટરોએ કહ્યું અમને નથી પોસાતું

Mehul

Last Updated: 04:11 PM, 26 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

.અમદાવાદના ગોતા, મોટેરા, શીલજ, નિકોલ, નરોડા, સોલા, શાહવાડીમાં 25 હજાર EWSઆવાસ યોજનાનાં કામ. અત્યાર સુધી માત્ર 40 ટકા જેટલું જ કામ થયું.કોન્ટ્રેક્ટરે અટકાવ્યા કામ

  • 25 હજાર EWSઆવાસનું અટક્યું કામ 
  • કોન્ટ્રેક્ટરે જ અટકાવી દીધા અધવચ્ચે કામ 
  • સમયસર મકાન મળવામાં મોટી વિટંબણા

લાખો લોકો 'ઘરના ઘર'નું સ્વપ્ન જોતા હોય છે,પણ ક્યારેક કોઈને નસીબ સાથે આપે, અને કોણે નસીબ સાથ આપતું હોય તો ક્યારેક બે ડગલા પાછળ પણ ચાલતું હોય છે. આવા બે ડગલાં પાછળ નસીબવાળા નાગરિકોને નવા વર્ષ 2022 માં મકાન મળવાની આશા ધૂંધળી છે. તેનું કારણ છે અમદાવાદમાં 25 હજાર EWS આવાસ યોજનાના કામ અટકયા છે.અમદાવાદના  ગોતા, મોટેરા, શીલજ, નિકોલ, નરોડા, સોલા, શાહવાડીમાં 25 હજાર EWSઆવાસ યોજનાનાં  કામ ચાલી રહ્યા છે.  યોજનાના માત્ર 40 ટકા જેટલું જ કામ થતા 2022માં આવાસ મળવાની શકયતા નહીંવત દેખાઈ રહી છે.આનું કારણ છે ભાવ વધારો. 2019માં  EWS આવાસ યોજનાનામકાન બનાવવા કોન્ટ્રાક્ટ પાસ થયા હતા. આજે સ્ટીલ, સિમેન્ટ, સહિત તમામ વસ્તુઓના ભાવ વધતા કોન્ટ્રાકટરોએ અધવચ્ચે જ  કામ અટકાવી દેતા મોટી વિટંબણા ઉભી થઈ છે 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ