બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / cano cristales is the river located in Columbia which changes its color season vise

આંખને ટાઢક / VIDEO: અજબ ગજબ.! દુનિયાની એવી એક માત્ર નદી જે દરેક મોસમમાં બદલશે છે રંગ, વિશ્વાસ ન હોય તો જોઈ લો આ સબૂત

Vaidehi

Last Updated: 06:21 PM, 12 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં એક એવી રહસ્યમય નદી આવી છે કે જે સિઝન પ્રમાણે પોતાના પાણીનો રંગ ગુલાબી, લીલો કે પીળો કરે છે. 100 કિમી લાંબી આ નદી ક્યાં આવેલી છે અને શા માટે દેશ-વિદેશથી લોકો આ નદીને જોવા માટે જાય છે? વાંચો.

  • દુનિયામાં આવેલી છે આ રહસ્યમય રંગબદલતી નદી
  • સિઝન પ્રમાણે નદીનાં પાણીનો રંગ થાય છે ગુલાબી-પીળો-લીલો
  • દેશ-વિદેશથી લોકો આ નદીને જોવા માટે આવે છે

રંગ બદલતી નદી: આપણી આ રહસ્યમય પૃથ્વી પર એવી અનેક ચીજો કે ઘટનાઓ જોવા મળે છે જે જોઈને માનવજાત વિચારમાં પડી જાય છે. શું તમે દુનિયામાં આવેલી એવી અજીબ નદી વિશે સાંભળ્યું છે કે જે દરેક મોસમમાં પોતાનો રંગ બદલે છે? વિજ્ઞાનને પડકારતી આ નદીનાં પાણીનો રંગ બ્લૂ કે લીલો નહીં પરંતુ પિંક, યેલો, પર્પલ, ગોલ્ડન થતો રહે છે.

રંગ બદલતી આ નદીનું નામ
100 કિમી લાંબી અને 20 મીટર પહોળી આ નદીનું નામ છે 'લિક્વિડ રેનબો'. આ નદીનું પાણી ક્યારેક લાલ, ક્યારેક પીળો તો ક્યારેક બ્લૂ કે લીલો જોવા મળે છે. રંગ બદલતી હોવાને લીધે આ નદીનાં નામમાં રેનબો શબ્દ ઉમેરવામાં આવ્યો હશો. આ નદીનું ખરું નામ તો 'કેનો ક્રિસ્ટલ્સ'છે અને તે કોલંબિયામાં સ્થિત છે. આ નદીને જોવા માટે દેશ-વિદેશથી લોકો આવતાં રહે છે. પરંતુ નિયમાનુસાર અહીં 7 થી વધારે લોકો એકસાથે ફરવા જઈ શકતાં નથી. તેથી દિવસમાં માત્ર 200 લોકો જ આ નદી પાસે ફરવા જઈ શકે છે.

પાણીનો રંગ શા માટે બદલે છે?
આ નદીનાં રંગ બદલવાની વાત કરીએ તો નદી જૂનથી નવેમ્બર મહિના સુધી પોતાનો રંગ બદલતી રહે છે. આ નદીમાં ક્લેવીગેરા નામક એક છોડ હોય છે જેના કારણે નદી રંગ બદલે છે. આ છોડને જેવો સૂર્યપ્રકાશ મળે છે તે નદીનો રંગ લાલ કે ગુલાબી કરી દે છે. મોટાભાગનાં દિવસો આ નદીનાં પાણીનો રંગ લાઈટ રેડ અથવા ગુલાબી હોય છે. પરંતુ ક્યારેક-ક્યારે આ નદીનું પાણી લીલો-પીળો- રીંગણ કે બ્લૂ પણ થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ