બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / Can eating more raw vegetables prevent heart attacks? Include these things in your diet today

હેલ્થ ટિપ્સ / કાચા શાકભાજી વધુ ખાવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે? આજે જ ડાઈટમાં શામેલ કરો આ વસ્તુઓ

Megha

Last Updated: 04:43 PM, 8 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કાચા શાકભાજી અને ફળો ખાવાથી હાર્ટ અટેકના ખતરાને ટાળી શકાય છે પણ દરેક વસ્તુ વધુ ખાવાથી એ નુકશાન પંહોચાડે છે.

  • બીમારીઓથી બચવા માટે શાકભાજીનું માપમાં સેવન ખુબ જ જરૂરી
  • કાચા શાકભાજીમાં ફાઈબર સાથે બીજા ઘણાં પોષક તત્વો મળી રહે છે
  • વધુ પડતું બધું જ કાચું શાકભાજી ખાવાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો ઓછો થતો નથી

ભારતમાં હ્રદયના દર્દીઓની સંખ્યા ઘણી વધુ છે. જો કે હાલની લાઈફસ્ટાઈલ મુજબ વૃધ્ધોમાં જ નહીં પણ યુવાઓમાં પણ આ બીમારી ફેલાતી જાય છે. હાર્ટઅટેક કે હ્રદયની બીજી બીમારીઓથી બચવા માટે આજકાલ દરેક લોકો કોઈને કોઈ રસ્તો શોધતા રહે છે. એવામાં તમે જો કોઈને કહેતા સાંભળો કે કાચા શાકભાજી વધુ ખાવાથી હાર્ટ અટેકથી બચી શકાય છે તો આ આખું સત્ય નથી. વધુ પડતું કાચું શાકભાજી ખાવાથી હાર્ટ અટેક કે સ્ટ્રોકનો ખતરો ઓછો થતો નથી. 

સંતુલિત આહાર બનાવી રાખવા માટે અને અનેક બીમારીઓથી બચવા માટે શાકભાજીનું માપમાં સેવન ખુબ જ જરૂરી છે. કાચા શાકભાજીમાં ફાઈબર સાથે બીજા ઘણાં પોષક તત્વો મળી રહે છે. આપણે હંમેશા સાંભળવા મળતું હશે કે કાચા શાકભાજી અને ફળો ખાવાથી હાર્ટ અટેકના ખતરાને ટાળી શકાય છે પણ દરેક વસ્તુ વધુ ખાવાથી એ નુકશાન પંહોચાડે છે. પણ અમૂક કાચા શાકભાજી એવા છે જે માપમાં ખાવાથી તમે હાર્ટ અટેકનાં ખતરાને ઓછો કરી શકો છો. 

આ શાકભાજીનું સેવન કરો
બટાટા, સોયાબીન, તલ, ટામેટા, ડુંગળી, બ્રોકલી જેવા ઘણાં કાચા શાકભાજી થોડા પ્રમાણમાં તમારા ડાઈટમાં શામેલ કરો. દરરોજ આવા કાચા શાકભાજી થોડા પ્રમાણમાં ખાવાથી હાર્ટ અટેકને રોકવા અને તેના ઈલાજ કરવામાં ઘણી મદદ કરે છે. કારણકે આવા કાચા શાભાજીમાં આવશ્યક તત્વો અને ફાઈબર જોવા મળે છે. 

મશરૂમ ઘણું સારું 
મશરૂમ ઘણાં લોકોને પસંદ હોય છે તો ઘણાં લોકોને મશરૂમનો ટેસ્ટ પસંદ નથી હોતો. પણ મશરૂમ હ્રદય માટે ઘણું સારું ગણવામાં આવે છે. વિટામીન સી,ડી અને ઈ હાર્ટ અટેકનાં ખાતરને ઓછુ કરે છે. વિટામીન સીમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે જે હાર્ટ અટેકને રોકવામાં ઘણી મદદ કરે છે. એ તમને પાલક, પપૈયા, શિમલા મરચા જેવ લીલા શાકભાજીમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. અને મશરૂમમાં વિટામીન ડી હોય છે જે હ્રદય માટે ઘણું સારું ગણવામાં આવે છે. 

આ સિવાય તમે માછલીનું સેવન કરી શકો છો, તેમાં ઓમેગા ૩ ફેટી એડીસ હોય છે જે હ્રદયને સુરક્ષિત રાખવામાં ઘણી મદદ કરે છે. માછલીમાંથી મળતું ઓમેગા ૩ ફેટી એડીસ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં ઘણી મદદ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ