બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / આરોગ્ય / can eat paan during mouth ulcer medicine for mouth sores

હેલ્થ / મોઢામાં છાલા પડે ત્યારે કેમ ખાવું જોઈએ પાન? તમને ઉપાય તો ખબર હશે પણ આ કારણ નહીં જાણતા હોવ

Manisha Jogi

Last Updated: 05:30 PM, 4 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોઢામાં ચાંદા પડે તો પાન ખાવાથી તે કારગર સાબિત થઈ શકે છે. . પાનના પત્તામાં એન્ટીબૈક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણો રહેલા હોય છે.

  • પાન મોઢાના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 
  • મોઢામાં ચાંદા પડે તો પાન ખાવાથી તે કારગર સાબિત થઈ શકે છે.
  • પાનના પત્તામાં એન્ટીબૈક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણો હોય છે.

મોઢામાં ચાંદા પડે તો પાન ખાવાથી તે કારગર સાબિત થઈ શકે છે. પાનના પત્તામાં એન્ટીબૈક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણો રહેલા હોય છે, જેના કારણે મોઢામાં પડેલ ચાંદાથી રાહત મળી શકે છે. ઉપરાંત પાનની તાસીર ઠંડી હોય છે, જેના કારણે મોઢામાં થતી બળતરા ઓછી થાય છે. પાન મોઢાના આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. 

પાનના ફાયદા (Mouth ulcer benefits)
દાંતમાં કીટાણું
પાન ખાવું તે આરોગ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાન એન્ટીબૈક્ટીરિયલ અને એન્ટીફંગલ ગુણોથી ભરપૂર હોય છે, જેના કારણે મોઢામાં કીટાણું થતા નથી. દાંતમાં સડો પણ થતો નથી. 

માઉથ ઈન્ફેક્શન માટે કારગર
માઉથ ઈન્ફેક્શન માટે પાન ખૂબ જ કારગર સાબિત થાય છે. માઉથ ક્લીન્ઝિંગ માટે પાન ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. પાન ખાવાથી મોઢામાં ચાંદા પડવાનું જોખમ પણ ઓછું થઈ જાય છે. 

મોઢામાં દુર્ગંધ આવતી નથી. 
જો તમને મોઢામાં દુર્ગંધ આવવાની સમસ્યા છે, તો તમારે પાન ખાવું જોઈએ. આ એક દેશી માઉથ ફ્રેશનર છે. પાન ચાવવાથી શ્વાસમાંથી દુર્ગંધ આવતી નથી. પાનનું સેવન કરવાથી અન્નનળી અને મોઢું સાફ થઈ જાય છે. 

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ