બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / Can cooking roti on direct flame cause cancer?

રાંધનારા ધ્યાન આપે / સાંભળીને આંચકો લાગશે ! શેકેલી રોટલી ખાવાથી થાય છે કેન્સર, વૈજ્ઞાનિકોએ જણાવી સાચી રીત

Hiralal

Last Updated: 06:30 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખોટી રીતે શેકેલી રોટલી ખાવાથી કેન્સરનો ખતરો રહેતો હોય છે તેવું વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે.

  • ખોટી રીતે શેકેલી રોટલી ખાવાથી કેન્સરનો ખતરો
  • વૈજ્ઞાનિકોએ રોટલીની સાચી પદ્ધતિ જણાવી
  • બન્ને બાજુએ શેકાયેલી રોટલી વધુ પૌષ્ટિક બનશે

ભારતના મોટાભાગના ઘરોમાં રોજિંદા આહારમાં ઘઉંનો ઉપયોગ થાય છે. ભોજનમાં ઘઉંમાંથી બનેલ રોટલી શાક અને દાળ સાથે ઉપયોગમાં લેવાય છે. પરંતુ આ રોટલી ખાવાથી કેન્સર જેવી બીમારી થઈ શકે છે તે સાંભળીને ખરેખર આપણને નવાઈ સાથે આંચકો પણ લાગશે. આપણી ખોટી પદ્ધતિથી રોટલી ખાવાની આદત કેન્સર રોગને આમંત્રણ આપે છે. રોટલી બનાવ્યા બાદ પણ જો તેને સાચી રીતે સ્ટોર ના કરવામાં આવે તો પણ સ્વાસ્થ્યને નુકસાન થાય છે.

એલ્યુમીનિયમ ફોઈલ સ્વાસ્થ્ય માટે હાનિકારક 
આજકાલ વ્યસ્ત સમયના કારણે લોકોમાં એલ્યુમીનિયમ ફોઈલનો ઉપયોગ વધ્યો છે. નોકરિયાત હોય કે વિદ્યાર્થીઓ લંચ બોક્સમાં કે ટિફિનમાં લઈ જતા ભોજન માટે આ ફોઈલનો ઉપયોગ કરવા લાગ્યા છે. જો કે વૈજ્ઞાનિકોના મતે આ એલ્યુમીનિયમ ફોઈલ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કેટલાક ઘરોમાં મહિલાઓ કેસરોલમાં રોટલીઓ મુકે છે. તે પણ નુકસાનકારક છે. એલ્યુમિનિયમ ફોઈલ અને કેસરોલનો વધુ પડતો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ ઘટાડે છે અને હાડકા નબળા પાડે છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ એલ્યુમિનિયમ ફોઇલના વધતા ઉપયોગ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે.

રોટલી બનાવવાની સાચી રીત કઈ 

વૈજ્ઞાનિકોએ રોટલીની સાચી પદ્ધતિ જણાવી છે. આ પદ્ધતિ મુજબ સૌ પ્રથમ રોટલીના લોટ પાણી નાખી બાંધી દો. થોડીવાર તેના પર પાણી છાંટી કોઈ વાસણથી ઢાંકી દો. ઓછામાં ઓછા 20 મિનિટ આ લોટ મૂકી રાખો. તેના બાદ થોડું પાણી છાંટી લોટ ટૂંપો. પછી રોટલીને ધીમા તાપ પર કઢાઈમાં બંને બાજુ શેકો. એકબાજુ ઓછી શેકવી. જે બાજુ રોટલી ઓછી શેક હોય તે બાજુથી ગેસ પર ફૂલાવો. આમ રોટલી બંને બાજુ શેકાઈ જવાથી વધુ પૌષ્ટિક બનશે. આ જ પદ્ધતિ મુજબ તમામ રોટલીઓ કરવી. ખાસ કરીને યાદ રાખો કે રોટલી બંને બાજુ શેકી હશે તો પેટમાં પણ દુખશે નહિ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ