બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / Cabinet approves implementation of Ayushman Bharat Digital Mission with a budget of Rs.1,600 crore for five years

ગુડ ન્યૂઝ / PM મોદીએ હવે સમગ્ર દેશમાં 1600 કરોડના ખર્ચે આયુષ્માન ભારત યોજના લાગુ કરી, જાણો તમને શું થશે લાભ

Hiralal

Last Updated: 05:03 PM, 26 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કેબિનેટે 1600 કરોડ રુપિયાના ખર્ચે પાંચ વર્ષ સુધી આયુષ્માન ભારત ડિઝિટલ મિશનને મંજૂરી આપી દીધી છે.

  • કેન્દ્રીય કેબિનેટે આયુષ્માન ભારત ડિઝિટલ મિશનને મંજૂરી આપી
  • લોકોને મળશે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા
  • 1600 કરોડ રુપિયાના ખર્ચે પાંચ વર્ષ સુધી આ યોજના ચલાવવામાં આવશે 

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. આ યોજનામાં પાંચ વર્ષ સુધી લોકોને સારી આરોગ્ય સુવિધા મળી તેવો તેનો હેતુ છે. 

લોકોને મળશે શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા 

સરકારી નિવેદન અનુસાર, આયુષ્માન ભારત ડિઝિટલ મિશનના માધ્યમથી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા સુધી સામાન્ અને સુગમ પહોંચને મજબુત બનાવી શકાશે. આ યોજના લોન્ચ થયા બાદ લોકને ગુણવત્તાસભર સારી સેવાઓ મળી રહેશે. 

લોકોને મળશે આ મોટો લાભ
આ યોજના લોન્ચ કર્યા બાદ એક સરકારી નિવેદન બહાર પાડવામાં આવ્યું તેમાં કહેવાયું કે દેશના લોકો તેમની આયુષ્માન ભારત સ્વાસ્થ્ય ખાતા સંખ્યા બનાવે જેને ડિઝિટલ આરોગ્ય રેકોર્ડ સાથે જોડવામાં આવશે. આ યોજના હેઠળ લોકોને શ્રેષ્ઠ આરોગ્ય સુવિધા મળી રહેશે. 

6 રાજ્યોમાં આ યોજના પુરી કરવામાં આવી, હવે નેશનલ સ્તરે લાગુ 
આયુષ્માન ભારત ડિઝિટલ મિશનની પાયલય પરિયોજના છ કેન્દ્ર શાસિત રાજ્યો લદ્દાખ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ દીવ, પુડુચેરી, આંદોમાન અને નિકોબાર દ્વિપસમુહ તથા લક્ષ્યદીપમાં પુરી કરવામાં આવી છે. 

હવે દેશ આખામાં લાગુ પડશે
આયુષ્માન ભારત ડિઝિટલ મિશન છ રાજ્યોમાં ખુબ જ સફળ નીવડી હોવાથી હવે તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડવામાં આવી રહી છે. છ રાજ્યોમાં  લદ્દાખ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, દમણ દીવ, પુડુચેરી, આંદોમાન અને નિકોબાર દ્વિપસમુહ તથા લક્ષ્યદીપ સામેલ છે. આ તમામ રાજ્યોમાં યોજના ખૂબ સફળ રહી છે અને તેને ઘણો સારો પ્રતિસાદ મળતા કેન્દ્ર સરકાર ઉત્સાહમાં આવી છે અને તેને રાષ્ટ્રીય સ્તરે લાગુ પાડાવનો નિર્ણય કર્યો છે. 

શું કરવું પડશે આ યોજના
આયુષ્માન ભારત ડિઝિટલ મિશન યોજના હેઠળ લોકોએ તેમનું  આયુષ્માન કાર્ડ બનાવવું પડશે અને તેના દ્વારા લાભ લઈ શકાશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ