બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ભારત / brightest star in sky Betelgeuse on december 12 know how to watch it

વૈજ્ઞાનિક ઘટના / માત્ર 12 સેકન્ડ માટે અંતરિક્ષમાંથી ગાયબ થઇ જશે આ ચમકતો તારો, ફટાફટ તારીખ નોટ કરી લો

Arohi

Last Updated: 02:22 PM, 8 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Brightest Star In Sky: 12 ડિસેમ્બર 2023એ આકાશમાં સૌથી ચમકનાર તારો 12 સેકેન્ડ માટે ગાયબ થઈ જશે. આ સૌથી પ્રસિદ્ધ રેડ સુપરજાયન્ટ તારો બેટેલગુસ છે. તમે આ નજારાને જોઈ શકો છો. તમે આ નજારાને જોઈ શકો છો. પરંતુ કેવી રીતે અને ક્યાં આવો જાણીએ...

  • 12 ડિસેમ્બરે બનશે અદભુત ઘટના 
  • 12 સેકેન્ડ માટે ગાયબ થઈ જશે આ તારો 
  • જાણો ક્યા અને કેવી રીતે જોઈ શકાશે

આકાશમાં દેખાતો સૌથી પ્રસિદ્ધ તારો છે બેટેલગૂસ. આ એક રેડ સુપરજાયન્ટ છે. એટલે કે આ તારો હવે ખતમ થવાના આરે છે. પરંતુ 12 ડિસેમ્બરે સૌથી વધારે ચમકનાર આ તારો 12 સેકેન્ડ માટે ગાયબ થવાનો છે. જેનું કારણ એક ઉલ્કાપિંડ છે. 

12 ડિસેમ્બર 2023એ આ અદ્ભૂત અને દુર્લભ ઘટના થવાની છે. એક 319 લિયોના નામની ઉલ્કાપિંડ આ તારાને ઢાંકી લેશે. એટલે કે બેટેલગૂસનું ગ્રહણ થશે. આ નજારો લગભગ 12 સેકેન્ડ માટે જોવા મળશે. આ તારો ઓરિયન નક્ષત્રમાં છે. 

રાત્રે આકાશમાં બેટેલગૂસ સૌથી ઝડપથી ચમકતા 10 તારામાં છેલ્લા નંબર પર આવે છે. પરંતુ ઉલ્કા પિંડ 319 લિયોના આ તારા અને ધરતીના વચ્ચેથી પસાર થશે. જેના કારણે આ તારો 12 સેકેન્ડ સુધી ધરતીથી જોવા નહીં મળે. આજ તક છે જ્યારે વૈજ્ઞાનિક બેટેલગૂસની સ્ટડી કરવાની તક નહીં છોડે. 

દુર્લભ નજારો 
વૈજ્ઞાનિકોનું માનવું છે કે રાત્રે આકાશમાં આ પ્રાકરાના નજારા ખૂબ જ દુર્લભ છે. કોઈ પણ વસ્તુ આટલી ઝડપથી ચમકતા તારાને કેવી રીતે ઢાંકી શકે છે. આ એક પ્રકારથી બેટેલગુસનું રિંગ ઓફ ફાયર એન્યૂલર એક્લિપ્સ છે. પરંતુ આ નજારો કેટલા લોકોને જોવા મળશે તે યોગ્ય જગ્યા પર હાજર રહેવા અને કિસ્મતની વાત છે. 

અહીંથી જોઈ શકાશે આ નજારો 
આ નજારો એશિયા અને દક્ષિણી યુરોપથી જોઈ શકાશે. તેના ઉપરાંત ફ્લોરિડા અને પૂર્વ મેક્સિકોથી પણ આ જોઈ શકાશે. ઈન્ટરનેશનલ ઓક્યૂલેશન ટાઈમિંગ એસોસિએશને આ ઘટનાના કવરેજ માટે સ્પેશિયલ પેજ બનાવ્યું છે. જ્યાં ક્લિક કરી તમે આ નજારાની યોગ્ય ટાઈમિંગ, પોઝિશન જાણી શકશો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ