બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / અજબ ગજબ / bride cancelled the marriage due to groom being illiterate

વાયરલ / VIDEO: મેં B.Ed કર્યું છે, આની જોડે લગ્ન ના કરું: માંડવામાં જીદે ચડી દુલ્હન, વીડિયો જબરો વાયરલ

Khevna

Last Updated: 05:42 PM, 29 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક દુલ્હન વરરાજા અભણ હોવાથી લગ્ન તોડે છે, જુઓ આ વીડિયો

  • દુલ્હને વરમાળા ફેંકીને તોડ્યા લગ્ન 
  • વરરાજા અભણ હોવાથી વધૂએ તોડ્યા લગ્ન 
  • દુલ્હન બીએડ કરી રહી છે

દુલ્હને વરમાળા ફેંકીને તોડ્યા લગ્ન 

લગ્નનાં દિવસને જીવનનાં સૌથી મહત્વપૂર્ણ દિવસોમાંનો એક માનવામાં આવે છે. આ દિવસે તમારું આખું જીવન બદલાઈ જાય છે. આ દિવસ એટલા માટે પણ યાદ રહે છે કેમકે આ દિવસે બે જીવન હંમેશા માટે એક થઇ જાય છે, પરંતુ આજકાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે બે જીવન એક થયા પહેલા કંઈક એવું થયું કે જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો. વીડિયો જોયા બાદ લોકોને વિશ્વાસ આવતો નથી કે આવું પણ કંઈક બની શકે. 

સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ 
મહારાષ્ટ્રમાં એક દુલ્હને એ કારણે લગ્ન કેન્સલ કર્યા કેમકે વરરાજા ભણેલા ગણેલા હતા નહીં. દુલ્હને વરમાળા સેરેમની શરુ થતા પહેલા, એ નિર્ણય લઈને સૌને હેરાન કરી મુક્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે  વરમાળાની સેરેમની શરુ થતા જ વધૂનો પારો ચઢી ગયો ને તે વાર પર ભડકી ગઈ. ત્યાર બાદ તેણે ગળામાંથી વરમાળા ઉતારી દીધી અને સ્ટેજ પર ફેંકી દીધી. ત્યાર બાદ તેણે ઘોષણા કરી કે તે આ લગ્ન કરી શકે એમ નથી અને એટલા માટે તે આ લગ્ન કેન્સલ કરે છે. વધૂની આ હરકત જોઇને તેના પિતા તેના પર ગુસ્સે થાય છે, ત્યારે વધૂ કહે છે કે તે લગબ એટલા માટે તોડી રહી છે કેમકે દુલ્હો અભણ છે અને તે પોતે બીએડ કરી રહી છે. 

વીડિયોમાં દુલ્હન આગળ કહે છે કે હું એક શિક્ષિત વ્યક્તિ છું. હું બીએડ કરી રહી છું અને તે અભણ છે. શું હું તેની સાથે ખુ શ રહી શકું છું? ભીડમાંથી એક વ્યક્તિએ દુલ્હનને પૂછ્યું કે તો તેને પહેલા જ લગ્ન માટે ના કેમ ન પાડી, તો આના જવાબમાં દુલ્હને કહ્યું કે તેના પિતા તેને આ માણસ સાથે લગ્ન કરવા માટે ફોર્સ કરી રહ્યા હતા. પછી દુલ્હનને વધારે સવાલોનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે ફરી કહ્યું કે એવો પાર્ટનર ઈચ્છે છે કે તે તેની બરાબરનો હોય અને જે તેની સાથે અંગ્રેજીમાં વાત કરી શકે. સોશિયલ મીડિયા પર આ વીડિયો હવાની જેમ વાયરલ થઇ રહ્યો છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ