બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ભારત / breach in parliament security accused amol shinde father request to government lclp

નિવેદન / 'ચા ખરીદવાના પણ પૈસા નથી', સંસદ સ્મોક એટેકના ઘુસણખોરોના પરિવારના હાલ બેહાલ, માઠા દિવસો આવ્યાં

Dinesh

Last Updated: 09:09 PM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

parliament security accused: આરોપી અમોલના પિતા ધનરાજ શિંદેએ કહ્યું કે આ ઘટના બાદ અમે છેલ્લા ચાર દિવસથી ઘરે છીએ. ગામમાં હવે કોઈ ખેડૂત અમને કામ નથી આપતો.

  • સંસદની સુરક્ષામાં ચૂક મામલે 6 લોકોની ધરપકડ કરાઈ
  • આરોપી આમોલ શિંદેના પિતાએ સરકાર પાસે કરી એક માંગ
  • 'સરકાર એકવાર તેના પુત્રને વાતચીત કરવા આપે'


દિલ્હી પોલીસે સંસદની સુરક્ષાનો ભંગ કરનારા 6 લોકોની ધરપકડ કરી છે. આ યુવકો પૈકી એક મહારાષ્ટ્રના લાતુરનો છે. તેનું નામ અમોલ શિંદે છે. આ કેસમાં પુત્રનું નામ સામે આવ્યા બાદ તેના માતા-પિતા આગળ આવ્યા છે. તેમણે સરકાર પાસે માંગ કરી છે કે તેમને તેમના પુત્ર સાથે એકવાર વાત કરાવે

પરચીઓ, PM અને સ્વિસ બેન્કમાં પૈસા... સંસદની સુરક્ષામાં ચૂક મામલે પોલીસનો  મોટો ખુલાસો | parliament security breach accused including lalit jha wanted  to repeat incident like shaheed ...

અમોલના પિતા શું કહ્યં ?
અમોલના પિતા ધનરાજ શિંદેએ કહ્યું કે આ ઘટના બાદ અમે છેલ્લા ચાર દિવસથી ઘરે છીએ. ગામમાં હવે કોઈ ખેડૂત અમને કામ નથી આપતો. તેમનું કહેવું છે કે, અમને કામ માટે બોલાવવામાં આવશે તો પોલીસ પણ અમારી તપાસ કરશે. કામના અભાવે ચાની પત્તી ખરીદવાના પણ પૈસા નથી. કોઈ પૈસા ઉધાર આપવા તૈયાર નથી. તેમના પુત્રની યાદમાં ધનરાજ આ દિવસોમાં તેમની ટી-શર્ટ પહેરે છે. જેમાં ભગત સિંહ, સુખદેવ અને રાજગુરુની તસવીરો છે. અમોલની માતા કહે છે કે તેનો પુત્ર આ ત્રણ ક્રાંતિકારીઓને અનુસરતો હતો. તેમને ભગતસિંહના પુસ્તકો વાંચવાનો ખૂબ શોખ હતો. તેથી તેઓ પણ ક્રાંતિકારીઓની જેમ સેના અને પોલીસમાં જોડાઈને દેશની સેવા કરવા માંગતા હતા.

સાગર અને મનોરંજન વિઝિટર ગેલેરીમાંથી કૂદ્યા હતાં
તમને જણાવી દઈએ કે સાગર શર્મા અને મનોરંજન સંસદમાં સૂન્ય કાળ દરમિયાન વિઝિટર ગેલેરીમાંથી કૂદી પડ્યા હતા. તેમની પાસે સ્મોક કેન હતા. જેમાંથી પીળો ધુમાડો નીકળતો હતો. આ લોકોએ સંસદમાં નારા લગાવ્યા હતા. આ દરમિયાન ત્યાં હાજર સાંસદોએ તેમને પકડી લીધા હતા. અમોલ અને નીલમે સૂત્રોચ્ચાર કર્યા તે જ સમયે જ્યારે આ બંને લોકો સંસદમાં સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા અને વિરોધ કરી રહ્યા હતા, ત્યારે અમોલ શિંદે અને નીલમ દેવીએ સંસદ પરિસરની બહાર તાનાશાહી નહીં ચાલેના નારા લગાવ્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ