બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / boy climb wall to cross muddy road with his cycle see viral Video

ભારે ટેલેન્ટેડ / VIDEO: ગજબ છે આ ભાઈ! કીચડ વાળા રસ્તા પર પગ ના બગડે એટલે જુઓ કેવો જુગાડ શોધી કાઢ્યો

Arohi

Last Updated: 03:06 PM, 25 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જુગાડના વીડિયો દરરોજ સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે, જેને જોઈને સામાન્ય લોકો દંગ રહી જાય છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો આ વીડિયો 
  • લોકો આ ભાઈને કહી રહ્યા છે 'દેશી સ્પાઈડરમેન'
  • જુઓ આ વાયરલ વીડિયો 

હાલ સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે પાણી અને કિચડ વાળા રસ્તા પર જઈ રહ્યો છે. પરંતુ તેના પગ ન બગડે તેના માટે તે સાઈકલને દોરી જઈ અને પોતે રસ્તાના કિનારા પર રહેલા ઘરોની દિવાલ પર આખો આડો થઈને ચાલી રહ્યો છે. વ્યક્તિ સાઈકલનો સહારો લઈને દિવાલો પર આડો થઈને ચાલી રહ્યો છે. 

જુઓ વીડિયો 

15 સેકન્ડનો આ વીડિયો IPS ઓફિસર સ્વાતિ લાકરાએ પોતાના ટ્વિટર પર શેર કર્યો છે. જેને 42 હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે. આ સાથે જ આ વીડિયો જોયા બાદ લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યો છે. 

લોકો કરી રહ્યા છે અલગ અલગ કમેન્ટ્સ 
જ્યારે લોકોએ આ બાળકનું ટેલેન્ટ જોયું તો તેમને તે ઘણું પસંદ આવ્યું. ઘણા યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, 'જહા ચ્હા હૈ, વહા રાહ હૈ..! એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરીને લખ્યું કે, 'આ બાળક ફિઝિક્સનો પ્રોફેસર છે.' જ્યારે બીજા યુઝરે છોકરાને ગામનો સ્પાઈડર મેન કહ્યો છે. આ સિવાય બીજા ઘણા લોકોએ આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ