બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ટેક અને ઓટો / boost your mobile network speed use those 4 simple tips

તમારા કામનું / ફોનમાં No Signalથી છો પરેશાન? આ 4 ટિપ્સ તમારા ખૂબ કામની છે, ડબલ થઈ જશે નેટવર્કની સ્પીડ

Arohi

Last Updated: 07:08 PM, 14 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમે પણ ખરાબ મોબાઈલ નેટવર્કથી પરેશાન છો? નેટવર્ક વિના તમે ન તો ક્યાંય કૉલ કરી શકો છો અને ન તો ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકો છો.

  • મોબાઈલમાં સિગ્નલ નથી આવતું? 
  • આ 4 ટિપ્સ કરો ફોલો 
  • ફોનમાં વધી જશે નેટવર્ક

ભલે દેશ 5જી નેટવર્કની તરફ વધી રહ્યો છે પરંતુ હજુ પણ ઘણી એવી જગ્યા છે જ્યાં તમને યોગ્ય રીતે 4G અથવા 3G નેટવર્ક પણ નથી મળી શકતા. વગર નેટવર્કે ન તો તમે ક્યાંય ફોન કરી શકો અને  ન ઈન્ટરનેટનો ઉપયોગ કરી શકો. પરંતુ અમુક સરળ ટ્રિક દ્વારા તમે પોતાના ફોનનું નેટવર્ક વધારી શકો છો. 

Airplane Mode
તમારા ફોનના નેટવર્કને એક રીસ્ટાર્ટ આપવાથી સમસ્યા ઘણા હદ સુધી દૂર થઈ શકે છે. માટે તમને તમારા સ્માર્ટફોન ક્વિક સેટિંગ પેનલમાં જવાનું રહેશે. મોટાભાગના ફોનમાં આ સ્ક્રીન સ્વાઈપ ડાઉન કરવા પર ખુલે છે. અહીં આપવામાં આવેલી એક એરોપ્લેન મોડને એક વખત ઓન કરો અને પછી છોડીવાર પછી તેને ઓફ કરી દો. 

ફોન કરો રિસ્ટાર્ટ 
નેટવર્કની જેમ ફોનને રીસ્ટાર્ટ કરવાથી પણ ઘણી વખત નેટવર્ક વધી જાય છે. તમારા ફોનના પાવર બટનને લોન્ગ પ્રેસ કરો. અહીં આપવામાં આવેલા રીસ્ટાર્ટ ઓપ્શન પર ટેપ કરો. ફોન ફરીથી શરૂ થશે અને નેટવર્કને ફરી સર્ચ કરશે. 

નેટવર્ક સેટિંગને કરો રિસેટ 
નેટવર્કને સર્ચ કરવાની એક બીજી રીત પણ છે. તેના માટે ફોનના સેટિંગમાં જાઓ અને રિસેટ ઓપ્શનનને સર્ચ કરો. હવે Reset Optionમાં જાઓ અને Reset Mobile Network ઓપ્શન પર ક્લિક કરો. આમ કરવા પર પણ ફોન રીસ્ટાર્ટ થઈ જશે. 

આ છે ટ્રિકી રીત 
જો ઉપર જણાવેલ ત્રણ ટ્રિક ઉપયોગ કર્યા બાદ પણ ફોનમાં નો સિગ્નલ આવી રહ્યું છે તો છેલ્લો ઉપાય છે સિમ કાર્ડ. ફોનમાંથી પોતાનું સિમ કાર્ડ બહાર કાઢો. હવે જુઓ કે તેમાં ડેમેજ તો નથીને. જો સિમ ખરાબ થઈ ચુક્યું છે તો પોતાના સિમ ઓપરેટરનો સંપર્ક કરો. નહીં તો ફોનમાં સિમ ફરી સાફ કરીને તેને નાખો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ