બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Bonsai show in Ahmedabad for the first time in the country, 200 year tree exhibition, date announced

આકર્ષણ / દેશમાં પ્રથમ વખત અમદાવાદમાં બોનસાઈ શૉ, 200 વર્ષ ટકી શકે તેવા ઝાડનું પ્રદર્શન, તારીખ જાહેર

Vishal Dave

Last Updated: 11:29 PM, 22 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને જુદા-જુદા આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે

અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફ્લવાર શોનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે દેશમાં પ્રથમ વખત અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા સિંઘુ ભવન રોડ પર આવેલ ઓક્સિઝન પાર્કમાં બોનસાઇ શોનુ આયોજન કરવામાં આવ્યુ છે, જે દેશમાં પ્રથમ વખત થઇ રહ્યુ છે. બોનસાઇ શોની વાત કરવામાં આવે તો અંદાજીત 12 હજાર ચો.મિટરમાં આ બોનસાઇ શો યોજાશે. 

મોટા થતા વૃક્ષોને કુંડામાં ઉછેરી નાના રાખવા અને જુદા-જુદા આકાર આપવાની કળાને બોનસાઇ તરીકે ઓળખવામાં આવે છે. . આ શોમાં દેશ અને દુનિયાના અલગ અલગ વિસ્તારોમાંથી અંદાજે 10 થી 200 વર્ષ સુધીના અને તેનાથી વઘુ આયુષ્ય ઘરાવતા 1500 જેટલા પ્લાન્ટની પ્રતિકૃતિ આલેખવામાં આવશે..

આ પણ વાંચોઃ અમદાવાદના પેલેડિયમ મોલની 800 દુકાનોને AMCની નોટિસ, જાણો શું છે કારણ

સિંધુભવન રોડ ખાતે આવેલા ઓક્સિજન પાર્કમાં 3 માર્ચના રોજ આ શોની શરૂઆત થશે.. જે લગભગ એક સપ્તાહ સુધી ચાલશે.. સવારે 10 વાગ્યાથી એન્ટ્રી શરૂ થશે, રાત્રે 11 વાગ્યા સુધી આ શો ચાલશે.. આ શો માટે હાલ અંદાજિત ટિકીટ 50 રૂપિયા નિર્ધારવામાં આવી હોવાનું જાણવા મળ્યુ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ