બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / bollywood remake Hollywood films copied from jab we met to darr know more movies

મનોરંજન / ના હોય! હોલીવુડ પણ બનાવે છે રીમેક મુવી, 'Jab We Met'થી લઇને 'ડર' સુધી, આ બોલીવુડ ફિલ્મોની કરી ચૂક્યું છે કોપી

Manisha Jogi

Last Updated: 03:05 PM, 16 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કહેવામાં આવે છે કે, બોલીવુડ ક્યારેક સાઉથની ફિલ્મોનું તો ક્યારેક હોલીવુડ ફિલ્મોની રિમેક બનાવે છે. માત્ર બોલીવુડ જ નહીં, પરંતુ હોલીવુડે પણ બોલીવુડ ફિલ્મોની કોપી કરે છે.

  • ‘રિમેક’ છેલ્લા અનેક વર્ષોમાં આ શબ્દ ખૂબ જ ફેમસ છે
  • હોલીવુડ પણ બનાવે છે બોલીવુડ ફિલ્મની કોપી. 
  • પાંચ એવી હોલીવુડ ફિલ્મ જે બોલીવુડથી ઈન્સ્પાયર્ડ છે. 

 ‘રિમેક’ છેલ્લા અનેક વર્ષોમાં આ શબ્દ ખૂબ જ ફેમસ છે. કહેવામાં આવે છે કે, બોલીવુડ ક્યારેક સાઉથની ફિલ્મોનું તો ક્યારેક હોલીવુડ ફિલ્મોની રિમેક બનાવે છે. ગયા વર્ષે બોલીવુડની અનેક હિન્દી ફિલ્મ ફ્લોપ થઈ હતી, જે માટે કહેવામાં આવી રહ્યું છે કે રિમેક ફિલ્મો બનાવવાને કારણે આ ફિલ્મો ફ્લોપ થઈ હતી. માત્ર બોલીવુડ જ નહીં, પરંતુ હોલીવુડે પણ બોલીવુડ ફિલ્મોની કોપી કરે છે. અહીંયા અમે તમને એવી હોલીવુડ ફિલ્મ વિશે જાણકારી આપી રહ્યા છે, જે બોલીવુડથી ઈન્સ્પાયર્ડ છે. 

વિક્કી ડોનર (Vicky Donor)
વર્ષ 2013માં એક અમેરિકન ફિલ્મ ‘ડિલીવરી મેન’આવી હતી. આ હોલીવુડ ફિલ્મ બોલીવુડ ફિલ્મ ‘વિક્કી ડોનર’થી ઈન્સ્પાયર્ડ છે. આયુષ્માનની જેમ આ ફિલ્મને અભિનેતાએ પણ સ્પર્મ ડોલરનું પાત્ર ભજવ્યું હતું. 

 

ડર (Darr)
બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ડર’ની હોલીવુડ રિમેક બનાવવામાં આવી છે. વર્ષ 1996માં હોલીવુડ ફિલ્મ ‘ફિઅર’ આવી હતી, જે શાહરૂખ ખાનની સુપરહિટ ફિલ્મ ‘ડર’થી ઈન્સ્પાયર્ડ હતી. 

અ વેડનસડે (A Wednesday)
વર્ષ 2008માં બોલીવુડ અભિનેતા નસરુદ્દીન શાહ અને અનુપમ ખેરની ફિલ્મ ‘અ વેડનસડે’ આવી હતી. વર્ષ 2013માં શ્રીલંકન ફિલ્મમેકર ચંદ્રન રતનામે ‘અ કોમન મેન’ નામથી આ ફિલ્મની રિમેક બનાવી હતી. 

જબ વી મેટ (Jab We Met)
વર્ષ 2007માં બોલીવુડ અભિનેતા શાહિદ કપૂર અને કરીના કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’ લોકોને ખૂબ જ પસંદ આવી હતી. વર્ષ 2010માં હોલીવુડ ફિલ્મ ‘લીપ યર’ આવી હતી. આ ફિલ્મ શાહિદ કપૂરની ફિલ્મથી ઈન્સ્પાયર્ડ હતી.

છોટી સી બાત (Chhoti Si Baat)
વર્ષ 2005માં આઈ વિલ સ્મિથની ફિલ્મ ‘હિચ’ બોલીવુડ ફિલ્મથી ઈન્સ્પાયર્ડ હતી. આ હોલીવુડ ફિલ્મ હિન્દી ફિલ્મ ‘છોટી સી બાત’ જેવી જ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ