બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Black salt sanchal disadvantages can cause high blood pressure problem

હેલ્થ / રસોઈમાં દરરોજ સંચળ વાપરતા હોય તો કરી દેજો બંધ, શરીરને થઈ શકે આવા ગંભીર નુકસાન

Vaidehi

Last Updated: 07:13 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકો રોજબરોજની રસોઈમાં સંચળ વાપરે છે. પણ શું તમે જાણો છો કે વધુ પડતાં સંચળનાં સેવનથી શરીરમાં ગંભીર બીમારીઓ આવી શકે છે? વાંચો.

  • સંચળ ખાવાનાં ફાયદા અને નુક્સાન બંને
  • વધુ પડતાં સેવનથી શરીરમાં ગંભીર બીમારીઓનું પ્રમાણ વધે છે
  • સોડિયમની માત્રા વધી જવાને લીધે વોટર રિટેંશનનો પણ ખતરો વધે છે

બ્લેક સોલ્ટ એટલે કે સંચળમાં સોડિયમ સહિત ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, કોપર, સેલેનિયમ, બ્રોમિન અને આયોડીન જેવા તત્વો મળી રહે છે. આ જ કારણથી તે ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.  આ સિવાય મેટાબોલિઝમ મજબૂત કરવા માટે પણ લોકો સંચળ ખાતા હોય છે. પણ શું તમને ખબર છે વધુ પડતું સંચળ ખાવાથી શરીરમાં ભયંકર બીમારી પણ થઈ શકે છે. જો તમે વધુમાત્રામાં સંચળ ખાઓ છો તો તેનાથી શરીરમાં સોડિયમની માત્રા વધી જાય છે. જેના લીધે શરીરમાં વોટર રિટેંશનનો ખતરો પણ વધે છે. સાથે જ હાઈ બીપીનું કારણ પણ બની શકે છે.

હાઈ-બીપી
બ્લેક સોલ્ટમાં ફ્લોરોઈડ અને અન્ય કેમિકલ પણ હોય છે જે બોડીનાં ફંક્શનને પ્રભાવિત કરે છે. તેવામાં હાઈ બીપીનાં દર્દીઓએ સંચળ ખાવાથી બચવું જોઈએ.

થાઈરોઈડ
તેમાં આયોડિનની માત્રા નથી હોતી જેના લીધે વધુ પડતાં સેવનથી થાઈરોઈડનો ખતરો પણ વધે છે. સંચળની જગ્યાએ આયોડિન યુક્ત મીઠું વાપરવું જોઈએ. 

બોડી ફંક્શનિંગ
બ્લેક સોલ્ટમાંમાં ફ્લોરોઈડ અને અન્ય કેમિક્લસ ભરપૂર માત્રામાં હોય છે. જેના કારણે બોડીનાં ફંક્શન પર અસર થાય છે. 

કિડની પર અસર
એટલું જ નહીં કિડની પર પણ ખતરનાક અસર થઈ શકે છે. કિડનીમાં પથરી થઈ શકે છે. તેમાં લેક્સટેસિવ હોય છે જે પેટને સાફ કરે છે. સંચળનાં વધારે પડતાં સેવનથી મેટાબોલિઝમ ઓવરએક્ટિવ થઈ જાય છે જેના કારણે પાચન પર પણ અસર થાય છે.

વધુ વાંચો: જે હત્યા કરે છે તે કેવા દેખાય છે? 7 લોકો પર શંકા, મર્ડર મુબારકનું સસ્પેન્સવાળું ટ્રેલર રીલીઝ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ