બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / BJP will send observers to every assembly from October 27 to 29

ઇલેક્શન 2022 / ચૂંટણી જીતવા ભાજપનો માસ્ટર પ્લાન: નિરીક્ષકોને સોંપી મોટી જવાબદારી, 27થી 29 ઓક્ટોબર સુધી દરેક જિલ્લામાં જઇને કરવું પડશે આ કામ

Dhruv

Last Updated: 04:09 PM, 20 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. જે અંતર્ગત આગામી 27-28 અને 29મીએ નિરીક્ષકોને રાજ્યની દરેક વિધાનસભામાં મોકલાશે.

  • ભારતીય જનતા પાર્ટી ચૂંટણીને લઇ એક્ટિવ મોડમાં
  • 27, 28, 29 તારીખે નિરીક્ષકો જશે વિધાનસભાના પ્રવાસે
  • જે લોકો ઉમેદવારી માટે ઈચ્છુક છે તેમની વાત સાંભળશે

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં તમામ પક્ષો સક્રિય થઇ ગયા છે. દરેક પક્ષો આગામી ચૂંટણીમાં જીત હાંસલ કરવા એડીચોટી સુધીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપે ચૂંટણીમાં જીત હાંસલ કરવા વધુ એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

27-28-29મીએ નિરીક્ષકો જશે દરેક વિધાનસભામાં

ભાજપ પોતાના નિરીક્ષકોને આગામી 3 દિવસ દિવસ સુધી દરેક વિધાનસભામાં મોકલશે. આગામી તારીખ 27-28 અને 29મીએ ભાજપના દરેક નિરીક્ષકો વિધાનસભાના પ્રવાસે જશે. 
આ નિરીક્ષકો તાલુકા-જિલ્લા-નગરપાલિકાના હોદ્દેદારો સાથે બેઠક કરશે. ચૂંટણીમાં જે લોકો ઉમેદવારી માટે તત્પરતા દાખવી રહ્યાં છે તેવા નામો મેળવશે. જે લોકો ઉમેદવારી માટે ઈચ્છુક છે તેઓની આ નિરીક્ષકો વાત સાંભળશે. જે નામ વિધાનસભા વાઈઝ આવશે તેને પાર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે.

આ વર્ષે ભાજપ નેતાઓ દિવાળીની ઉજવણી કાર્યકરો સાથે કરશે

આ સિવાય તમને જણાવી દઇએ કે, ભાજપના નેતાઓ આ વર્ષે દિવાળીની ઉજવણી પણ કાર્યકરો સાથે કરશે. કેન્દ્રીય અને પ્રદેશ નેતૃત્વ કાર્યકરો સાથે બેઠકો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CM ભૂપેન્દ્ર પટેલ અને CR પાટીલ કાર્યકરોને મળશે. ઝોન વાઇઝ કાર્યકરો સાથે કેન્દ્રીય નેતાઓ બેઠક કરશે. જે અંતર્ગત ઉત્તર ગુજરાતની બેઠક પાલનપુરમાં યોજાશે, સૌરાષ્ટ્રની બેઠક સોમનાથમાં યોજાશે, મધ્ય ગુજરાતની બેઠક વડોદરામાં યોજાશે જ્યારે દક્ષિણ ગુજરાતની બેઠક સુરતમાં યોજાશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ