બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / BJP MLA Balram Thawani Says i am sorry

અમદાવાદ / મારાથી જોશમાં ભૂલ થઇ ગઇઃ ભાજપના થાવાણીએ પોતાની કરતૂત માટે માગી માફી

vtvAdmin

Last Updated: 12:25 PM, 3 June 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બલરામ થાવાણીએ પોતાના બચાવમાં એવું નિવેદન આપ્યું હતું કે મહિલાએ હુમલો કરતાં મેં સ્વબચાવમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેથી માફી માગવનો કોઇ સવાલ ઊભો થતો નથી. પરંતુ આ ઘટનામાં રાજકીય ગરમાવો આવતાં ભાજપના હાઇકમાન્ડનું તેડું બલરામ થાવાણીને આવ્યું છે.

લોકોમાં વ્યાપક રોષ અને ભાજપ હાઇકમાન્ડે નારાજગી વ્યક્ત કરતાં બલરામ થાવાણીએ આખરે માફી માગી હતી. જ્યારે ચોતરફથી દબાણના કારણે અંતમાં પોલીસે ફરિયાદ નોંધી સેકન્ડ પાર્ટનો ગુનો નોંધ્યો છે. 

નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીએ મહિલા સાથે લુખ્ખાગીરી કરી માર મારવાના ચકચારી કિસ્સામાં પોલીસ સમગ્ર ઘટનાને દબાવવનો પ્રયાસ કરી રહી હોવાના આક્ષેપ ઉઠ્યા છે. મોડી રાત્રે બલરામ થાવાણી સહિત ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ઊમટી પડતાં રીતરસરનું ભાજપ કાર્યલય બની ગયું હોય તેવું લાગી રહ્યું હતું.

પોલીસે ભોગ બનનાર મહિલાની હજુ સુધી ફરિયાદ નહીં નોંધતાં વિવાદ વધુ ગરમાયો છે. ભોગ બનનારનું પોલીસ નિવેદન લીધું હોવા છતાંય પોલીસે ફરિયાદ નહીં નોંધતાં મામલો ગરમાયો છે. મોડી રાત્રે સમગ્ર ઘટનાને દબાવવા માટે બલરામ થાવાણી સહિતના નેતાઓએ મહિલા સાથે સમાધાન કરવા માટે પ્રયત્નો કર્યો હતો જ્યારે પોલીસે પણ તેમને સાથ આપીને મહિલાને સમજાવી હતી. 



નરોડામાં પાણીની વિકટ સમસ્યાને પગલે રવિવારે મહિલાઓ સ્થાનિક ધારાસભ્યની ઓફિસની બહાર વિરોધ નોંધાવી રહ્યા હતા. દરમિયાન મહિલાઓ સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે વાત વણસતાં ધારાસભ્ય બલરામ થાવાણી અને તેમના મળતિયાઓએ મળી મહિલાને ઢોર માર માર્યો હતો. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી. જાહેરમાં મહિલાને માર મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વહેતો થયો હતો.
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ