બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / bjp mission 2024 karnataka alliance with jds nda

રાજકારણ / કોંગ્રેસના ગઢમાં ખેલ કરવાની તૈયારીમાં PM મોદી! ખુદ ગઠબંધન પર કરી ચર્ચા, INDIA ગઠબંધનને લાગશે જોરદાર ઝટકો

Arohi

Last Updated: 12:13 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BJP Mission 2024: લોકસભા ચૂંટણી પહેલા BJP અને JDSના ગઠબંધનની ચર્ચા છે. બીએસ યેદિયુરપ્પાએ કહ્યું છે કે એચડી દેવગૌડા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા છે અને લગભગ ચાર સીટે પર વાત ફાઈનલ કરવામાં આવી છે.

  • ગઠબંધન પર પીએમ મોદીએ કરી ચર્ચા
  • INDIA ગઠબંધનને લાગશે જોરદાર ઝટકો
  • BJP અને JDSના ગઠબંધનની ચર્ચા 

લોકસભા ચૂંટણી પહેલા રાજનૈતિક દળ રાજકીય સમીકરણ ટેસ્ટ અને સેટ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને વિપક્ષી ગઠબંઝન ઈન્ડિયન નેશનલ ડેવલોપમેન્ટ ઈંક્લૂસિવ અલાયંસ બન્નેની નજર પોતાનું કદ વધારવા પર છે. વિધાનસભા ચૂંટણીમાં હાર બાદ BJPનું ફોકસ હવે કર્ણાટક પર છે. 

કર્ણાટકમાં કોંગ્રેસની સરકાર છે. BJP અહીં 2019ના પ્રદર્શનનું પુનરાવર્તન કરવાનો પ્રયત્ન કરી રહી છે. ખબર છે કે ભારતીય જનતા પાર્ટી અને જનતા દળની વચ્ચે ગઠબંધનને લઈને વાતચીત ચાલી રહી છે. એક રિપોર્ટ અનુસાર જેડીએસ પ્રમુખ એચડી દેવગોડાના ગઠબંધનને લઈને ગૃહ મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે મુલાકાત પણ થઈ ચુકી છે. બીજેપી જેડીએસની સાથે ગઠબંધન પર સૈદ્ધાંતિક રીતે સહમત છે. 

JDS સાથે ગઠબંધન પર શું કહ્યું યેદિયુરપ્પાએ 
કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ જેડીએસ સાથે ગઠબંધન પર સવાલ કર્યો છે. "મને પ્રસન્નતા છે કે દેવગૌડાજી અમારા પ્રધાનમંત્રીને મળ્યા અને પહેલી વખત લગભગ ચાર સીટો પર ફાઈનલલાઈઝ કરી ચુક્યા છે. હું તેમનું સ્વાગત કરુ છું."

બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે જેડીએપ પાંચ સીટો માંગી રહી છે. જેડીએસ માંડ્યા, હાસન, તુમાકુરૂ, ચિકબલ્લાપુર અને બેંગ્લોર ગ્રામીણ લોકસભા સીટ માંગી રહી છે. 

જેડીએસએ માંગી પરિવાર વાળી લોકસભા સીટો 
ચિકબલ્લાપુર લોકસભા સીટ સીવાર બાકીની ચાર સીટો એવી છે જ્યાંથી દેવગૌડા કે દેવગૌડાના પરિવારના કોઈને કોઈ સદસ્ય ચુંટણી મેદાનમાં ઉતરી રહ્યું છે. માંડ્યા લોકસભા સીટથી 2019ની ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના દિકરા નિખિલ કુમારસ્વામી, તુમકુર સીટથી એચડી દેવગૌડા, હાસન સીટથી તેમના પૌત્ર પ્રજ્વલ રેવન્ના જેડીએસ ઉમેદવાર હતા. 

બેંગ્લોર ગ્રામીણ સીટથી 2014ની ચૂંટણીમાં એચડી કુમારસ્વામીની પત્ની અનિતા કુમારસ્વામી ઉમેદવાર હતી. આ બધી સીટો એવી છે જ્યાં વોક્કાલિગા સમુદાયના મતદાતા પ્રભાવી ભુમિકા નિભાવવાની સ્થિતિમાં છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ