બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Big decision of Gujarat government for Assistant Professors of Granted Colleges

BIG NEWS / ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપક સહાયકો માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે, પરિપત્ર જાહેર

Vishal Khamar

Last Updated: 11:04 PM, 13 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે અતિ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં પાંચ વર્ષથી ફીક્સ પગારની નોકરી સળંગ ગણાશે. તેમજ તેઓને બીજા અન્ય લાભો પણ મળશે.

  • રાજ્ય સરકારે ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપક સહાયકો માટે કર્યો મહત્વનો નિર્ણય
  • પાંચ વર્ષ ફિક્સ પગારની નોકરી સળંગ ગણાશે 
  • બઢતી,ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે

 રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ કોલેજનાં અધ્યાપકો માટે મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની પાંચ વર્ષ સુધી માનદ વેતનથી ભરતી કરવા તથા પાંચ વર્ષ સુધી સંતોષકારક કામગીરી બાદ છઠ્ઠા વર્ષથી મળવાપાત્ર પગાર ધોરણનાં લાભો આપવાની જોગવાઈ કરવામાં આવી છે.  જેમાં બઢતી, ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ