બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ધર્મ / Daily Horoscope / Beware of betrayal and deception, caution in financial investment, job promotion yoga for Aries, see today's horoscope

16 ડિસેમ્બર / વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું, નાણાકીય રોકાણ કરવામાં રાખવી સાવધાની, મેષ રાશિનાં જાતકો માટે નોકરીમાં પ્રમોશનના યોગ, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Vishal Khamar

Last Updated: 07:57 AM, 16 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
16 12 2023 શનિવાર
માસ માગશર
પક્ષ શુક્લ
તિથિ ચોથ
નક્ષત્ર શ્રવણ
યોગ વ્યતિપાત
કરણ વણિજ સવારે 9:15 પછી વિષ્ટિ ભદ્રા
રાશિ મકર (ખ.જ.)

મેષ (અ.લ.ઈ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે. શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે. ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું. કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે.

વૃષભ (બ.વ.ઉ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે. મકાન વાહન ખરીદવાનો અવસર મળશે. તબિયતની બાબતમાં કાળજી રાખવી. વિદ્યા માટે બહાર જવાનું આયોજન કરી શકો.

મિથુન (ક.છ.ઘ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ નોકરીયાત વર્ગને જવાબદારીમાં વધારો થશે. માનસિક તનાવમાંથી મુક્ત થવા પ્રયાસ કરવો. યાત્રા-પ્રવાસથી લાભની સંભાવના. વિવાહ બાબતના પ્રશ્નોમાં સફળતા મળે.

કર્ક (ડ.હ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ ભાગીદારીવાળા ધંધામાં લાભ થાય. પ્રેમ પ્રસંગોમાં સાનુકૂળતા જણાય. વાહન ધીમેથી ચલાવવું-કામ શાંતિથી કરવું. ધાર્મિક લોકો માટે વિદેશયોગની સંભાવના.

સિંહ (મ.ટ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ પ્રશંસનીય કાર્ય થવાની સંભાવના છે. કૌટુંબિક સંબંધોમાં સુધારો જોવા મળે. ધંધામાં પ્રગતિના યોગ જણાય છે. વિશ્વાસઘાત અને છેતરામણીથી બચવું.

કન્યા (પ.ઠ.ણ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સંતાનોની ચિંતામાં સમાધાન મળશે. અજાણ્યા લોકો સાથે રોકાણમાં ધ્યાન રાખવું. ખેડૂતો માટે સારો સમય જણાય છે. બદલી, બઢતી કે સ્થળાંતરના યોગ બને છે.

તુલા (ર.ત.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક બાબતે સંકડામણ અનુભવશો. ઉઘરાણી ઉપર પૂરતું ધ્યાન આપવું. સંતાનોના પ્રશ્નોમાં ચિંતા જણાશે. સરકારી તંત્ર વિરોધીઓથી સાવધાન રહેવું.

વૃશ્ચિક (ન.ય.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કૌટુંબિક પ્રેમભાવમાં વૃદ્ધિ થશે. નવી ઓળખાણો દ્વારા લાભ થશે. નોકરીમાં પ્રમોશનની શક્યતા જણાય છે. ઓચિંતા મુશ્કેલી આવવાની સંભાવના છે

ધન (ભ.ધ.ફ.ઢ.)
આ રાશિનાં જાતકો  માટે આજનો દિવસ આપના મનમાં ઉચાટ-ઉદ્વેગ રહ્યા કરશે. માનસિક અશાંતિનો અનુભવ થશે. દામ્પત્ય જીવનમાં સાધારણ તણાવ જણાશે. નોકરીયાતને સમય અનુકૂળ જણાશે.

મકર (ખ.જ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ રોકાયેલા અધૂરાં કાર્યો પૂરાં થશે. આર્થિક સંકડામણ ઓછી થશે. વિરોધીઓ કાવાદાવામાં નિષ્ફળ જશે. રાજકીય ક્ષેત્રમાં સાચવીને ચાલવું.

કુંભ (ગ.સ.શ.ષ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સકારાત્મક વિચારોથી સારો લાભ થશે. વેપાર-ધંધામાં સારો લાભ જણાશે. મનની મૂંઝવણમાં સામાન્ય વધારો થશે. નાણાકીય રોકાણ કરવામાં સાવધાની રાખવી.

મીન (દ.ચ.ઝ.થ.)
આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ આર્થિક સંકડામણ દૂર કરવાના રસ્તા મળશે. પ્રવાસ અને નવી મુલાકાતથી લાભ જણાશે. દામ્પત્ય જીવનમાં મતભેદ ઉભા થવાની સંભાવના. પ્રેમ પ્રસંગોમાં પ્રતિકૂળતા જણાય.

શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12:33 થી 3:54 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9:00 થી 10:30 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ