બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / best tips to remove dark of neck underarms and hands

અસરકારક / અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણની કાળાશને એકદમ ગાયબ કરી દેશે આ 5 વસ્તુઓ, અજમાવી લો

Noor

Last Updated: 08:38 PM, 8 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણાં લોકોને શરીરના અમુક ભાગો વધુ પડતાં કાળા થઈ જતાં હોય છે. તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. પરંતુ જો તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરો તો કાળાશને દૂર કરી શકાય છે. એમાં ખાસ કરીને મહિલાઓને હાછ-પગ, કોણી, ઘૂંટણ અને અંડરઆર્મ્સ કાળા થવાની સમસ્યા વધુ જોવા મળે છે. તો આ ટિપ્સ ચોક્કસથી તમારી મદદ કરશે.

  • ઘણાં લોકોને શરીરના અમુક ભાગો વધુ પડતાં કાળા થઈ જતાં હોય છે
  • અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણની કાળાશને આ રીતે કરો દૂર
  • આ ટિપ્સ જાદુઈ અસર કરશે

બદામ અને મિલ્ક

રાતે 2 બાદ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને વાટી લો. હવે આ પેસ્ટમાં 1 ચમચી કાચું દૂધ મિક્સ કરો. પછી તેને અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ પર લગાવીને મસાજ કરો. 10-15 મિનિટ રાખી ધોઈ લો. 

લીંબુનો રસ અને બદામનું તેલ

1 ચમચી લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી બદામનું તેલ મિક્સ કરો. જ્યારે પણ અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ ડ્રાય લાગે ત્યારે આ મિશ્રણ લગાવો અને 10 મિનિટ રાખીને ધોઈ લો. સનટેનથી કાળા થયેલાં શરીરના ભાગ માટે બેસ્ટ ઉપાય છે.

લીંબુ અને ખાંડ

લીંબુની એક પાતળી સ્લાઈઝ કાપીને તેની પર થોડી ખાંડ ભભરાવો. પછી અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ પર આ સ્લાઈઝને હળવા હાથે રબ કરો. ખાંડ બેસ્ટ એક્સફોલિએટનું કામ કરે છે અને ડેડ સ્કિન દૂર કરીને નેચરલી બ્લીચ કરે છે.

હળદર અને મલાઈ

1 ચમચી ઠંડી મલાઈમાં 1 ચપટી હળદર મિક્સ કરો. પછી તેનાથી રોજ 3-5 મિનિટ કાળા ભાગ પર મસાજ કરો. આ ઉપાયથી હોઠ સ્મૂધ અને ગ્લોઈંગ લાગશે.

દહીં અને લીંબુનો રસ

1 ચમચી દહીં લઈ તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરો. પછી આ મિશ્રણ જે-તે કાળા ભાગ પર લગાવી મસાજ કરો. 10 મિનિટ રાખીને ધોઈ લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ