બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / આરોગ્ય / Before a heart attack changes begin to occur in the hair not the body

રીસર્ચ / હાર્ટ એટેક પહેલા શરીરમાં નહીં વાળમાં થવા લાગે છે આવા ફેરફારો, સામે આવ્યું સત્ય

Kishor

Last Updated: 09:32 AM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આયર્લેન્ડના યુરોપિયન કોંગ્રેસ ઓફ ઓબેસિટીમાં એક સંશોધન અનુસાર જે વ્યક્તિના વાળમાં કાર્ટીસોનનું પ્રમાણ વધુ હોય છે અને તે સતત વધે છે તેવા લોકોને હાર્ટએટેકનો ખાતરો બે ગણો વધી જાય છે.

  • હવે વાળ પરથી જાણી શકાશે હાર્ટએટેકનું જોખમ
  • આયર્લેન્ડના યુરોપિયન કોંગ્રેસ ઓફ ઓબેસિટીમાં સંશોધનનું તારણ
  • જે વ્યક્તિના વાળમાં કાર્ટીસોનનું પ્રમાણ વધુ હોય છે તેમને હાર્ટએટેકનું જોખમ વધુ

તાજેતરમાં હાર્ટએટેકના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. તેમાં યુવાનો ઉપરાંત વડીલો સહિતના અનેક લોકો હાર્ટએટેકના ભોગ બની રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચે તાજેતરમાં એક નવું સંશોધન સામે આવ્યું છે જેમાં માણસના વાળ પરથી હાર્ટએટેકની સંભાવના મામલે જાણ થઈ શકતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સંશોધનમાં સામે આવ્યું કે માનવ વાળમાં તળાવ હોર્મોન્સની હાજરી હોય છે અને આ તત્વની તપાસ કર્યા બાદ હાર્ટએટેકનું જોખમ કેટલું છે તે જાણી શકાય છે. આયર્લેન્ડના યુરોપિયન કોંગ્રેસ ઓફ ઓબેસિટીમાં એક સંશોધન રજુ કરાયુ હતું. જે સંશોધનના અભ્યાસમાં જાણવા મળ્યું કે માનવ વાળમાં ગ્લુકોકોર્ટીકોઈડ્સ સ્ટીરોઈડ હાર્મોન્સનું સ્ટાર આવેલું હોય છે. આ સ્ટારના અભ્યાસમાં જો ભવિષ્યમાં આ હાર્મોન્સના સ્તરમાં વધારો નોંધાઇ તો હાર્ટએટેકનું જોખમ વધી જતું હોય છે.

શરીરમાં દેખાય આવા લક્ષણ તો સમજી જજો હૃદયની નસો થઈ રહી છે બ્લોક, હાર્ટ  એટેકનો વધી ગયો છે ખતરો Heart attack signs: these signs of blockage in  arteries do not ignore

અભ્યાસમાં 6,341 લોકોના વાળના સેમ્પલ લેવામાં
આ સમગ્ર અભ્યાસમાં 18 વર્ષથી ઉપરના સ્ત્રી અને પુરુષની એક ટીમ બનાવવામાં આવી હતી અને સમગ્ર સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 6,341 લોકોના વાળના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને સેમ્પલમાં રહેલા કાર્ટીસોન અને કાર્ટીસોનના સ્તરની તપાસ કરવામાં આવી હતી. જેના અભ્યાસમાં એવું સામે આવ્યું કે જે વ્યક્તિના વાળમાં કાર્ટીસોનનું પ્રમાણ વધુ હોય છે અને તે વધતું જ રહે છે ત્યારે તેને કંટ્રોલ કરવું અઘરું બને છે અને આવા લોકોને હાર્ટએટેક આવવાનો ખાતરો બે ગણો વધી જાય છે.

Topic | VTV Gujarati

હાર્ટ એટેકના કેસોમાં મોટાભાગના લોકોની ઉંમર 57થી વધુ

આજ જોખમ જે વ્યક્તિની ઉંમર 57 વર્ષની છે અને તેમના વાળમાં કાર્ટીસોનનું પ્રમાણ ઘણું વધારે છે તેવા લોકોમાં ત્રણ ગણું વધી જતું હોય છે. મહત્વનું છે કે CVD ના કેસો એટલે કે હાર્ટ એટેકના કેસોમાં મોટાભાગના લોકોની ઉંમર 57 વર્ષ કે તેથી વધારે જ હોય છે. હાર્ટ સંબંધી મામલામાં વાળનો આ ટેસ્ટ ખૂબ ઊપયોગી નીવડી શકે છે. જેના થકી તબીબો અમુક મર્યાદા સુધી એવું નક્કી કરી શકે છે કે કયા લોકોને હાર્ટએટેકનું જોખમ રહેલું છે. આ લેવલ જાણ્યા બાદ હવે સ્ટ્રેસ હાર્મોન્સની અસરને કાબુમાં લેવા માટે પણ પગલાં લેવામાં આવે તો નવાઈ નહીં!

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ