બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Extra / bank-government-office-will-close-for-4-days-at-the-end-of-march-complete-your-work-before

NULL / માર્ચના આ સતત 4 દિવસો સુધી બંધ રહેશે બેંક પૂરા કરી લો જરૂરી કામ

vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બેંકના તમામ જરૂરી કામ પતાવી લો કારણ કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત ચાર દિવસો સુધી બેંકનું કામકાજ બંધ રહેશે. આ ચાર દિવસો સુધી કેન્દ્ર અને રાજ્ય સરકારની ઓફિસોમાં પણ રજાઓ રહેશે.

4 દિવસો સુધી બંધ રહેશે બેંક:

તમને જણાવી દઇએ કે માર્ચના છેલ્લા અઠવાડિયામાં સતત 4 દિવસોની સરકારી રજાઓ રહેશે જેને કારણે બેંકની સાથે સાથે સરકારી ઑફિસો પણ બંધ રહેશે. 29-31 માર્ચ સુધી બેંક બંધ રહેશે. 29 માર્ચે ભગવાન મહાવીર જયંતી હોવાાના કારણે રજા રહશે. 30મી માર્ચે ઈસાઈ સમુદાયનો મુખ્ય તહેવાર ગુડ ફ્રાઈડે છે જેના કારણે પણ જાહેર રજા રહેશે. 31મી માર્ચે બેન્કો માટે ક્લોઝિંગ ડેટ હોય છે અને આ દિવસે બેંક ગ્રાહકો સાથે લેવડ-દેવડ નથી કરતી. 31મી માર્ચે મહિનાનો છેલ્લો શનિવાર છે. નિયમ અનુસાર છેલ્લા શનિવારે સરકારી ઓફિસો બંધ રહેશે. આ પછી પહેલી એપ્રિલે રવિવારની જાહેર રજા છે. આવી રીતે 29 માર્ચથી 1લી એપ્રિલ સુધી બેંકો અને સરકારી કાર્યલયોમાં રજા રહેશે અને બેંકના દરવાજા ગ્રાહકો માટે બંધ રહેશે.

પૂરા કરી લો જરૂરી કામ:

 ઈન્કમટેક્ષ GST ઇન્શ્યોરન્સનું પ્રિમીયમ વગેરે જમા કરવાની સાથે અન્ય બેંકના કાર્યોને 31ના બદલે 28 માર્ચે જ ખતમ કરી લો. સરકારી કાર્યલયોમાં નાણાંકીય વર્ષ માટેની રકમનો ઉપયોગ પણ 28 માર્ચ સુધી જ કરવાનો રહેશે. બેંક બંધ રહેવાના કારણે ન તો ડ્રાફ્ટ બનશે અને ના તો ચેક ક્લિયરિંગમાં જશે.

28 માર્ચ પછી ચુવકણી નહીં!

ટ્રેઝરીના માધ્યમથી થનારી સરકારી ચુકવણી 28 માર્ચ બાદ નહીં કરાય. 31 માર્ચ એટલે કે શનિવારે બેન્કો અને ટ્રેઝરી ખુલ્લી રાખવાની જાહેરાત થયા બાદ જ માસના અંત સુધી ક્લિયરન્સ થઈ શકશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ