બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / banaskantha-students-protest-lack-of-facilities-in-bhadra-government-school

NULL / VIDEO:શાળામાં સુવિધાના અભાવને લીધે વાલીઓમાં રોષ કલેક્ટર કચેરીનો કર્યો ઘેરાવ

vtvAdmin

Last Updated: 05:38 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

બનાસકાંઠાના ભાદરા ગામની પ્રાથમિક શાળાના બાળકો અને વાલીઓ ધરણા પર ઉતર્યા છે.મળતી માહિતી પ્રમાણે છેલ્લા ત્રણ વર્ષથી  ભાદર ગામની પ્રાથમિક શાળામાં ઓરડા બન્યા નથી.જેના કારણે બાળકોએ ખુલ્લા આકાશ નીચે બેસીને ભણવું પડી રહ્યું છે.

આ રીતે છેલ્લા ત્રણ વર્ષથી ઠંડી ગરમી અને વરસાદી વાતાવરણમાં ખુલ્લામાં બળકો ભણી રહ્યા છે.તેમ છતાં તંત્રના પેટમાં પાણી પણ  નથી હલી રહ્યું.

ત્યારે રોષે ભરાયેલા વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેકટર કચેરીનો ઘેરાવ કર્યો હતો.અને સ્કૂલમાં ઓરડા વહેલી તકે બનાવવામાં આવે તેવી માગ કરવામાં આવી રહી છે.

જોકે અહીં સવાલ એ પણ થઈ રહ્યો છે કે રાજ્યની સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા પાણીની જેમ વહાવે છે તો પછી ત્રણ વર્ષ વિતી ગયા તેમ છતાં કેમ શાળામાં વર્ગખંડ બન્યા નથી.બાળકોએ કેમ ખુલ્લામાં બેસી ભણવું પડી રહ્યું છે.શું આવી રીતે આગળ વધશે ગુજરાત...? શું આવી રીતે ભણશે ગુજરાત...? 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ