બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / રાજકોટ / Ban on private luxury buses on this road in Rajkot during the day

નિર્ણય / રાજકોટના આ રોડ પર દિવસમાં ખાનગી લકઝરી બસો પર પ્રતિબંધ, લાંબા સમયની માંગ બાદ પોલીસે આપ્યો આદેશ

Malay

Last Updated: 01:04 PM, 16 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટમાં માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ, રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો બસ સંગઠને કર્યો વિરોધ.

  • રાજકોટમાં ખાનગી બસના પ્રવેશ પર પ્રતિબંધ 
  • ટ્રાફિકની સમસ્યાં હલ કરવાં લેવાયો નિર્ણય
  • રાજકોટ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું 

રાજકોટની માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી સવારના 8 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી ખાનગી લક્ઝરી બસના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 150 ફૂટ રિંગ રોડ ઉપર ટ્રાફિકની સમસ્યાને હલ કરવા માટે ખાનગી લક્ઝરી બસ પર પ્રતિબંધ મુકાયો છે. લાંબા સમયથી ઉઠેલી લોકમાંગને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. આ મામલે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. 

ખાનગી લક્ઝરી બસ માટે પ્રવેશ બંધી
150 ફૂટ રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યાથી લોકો ત્રાસી ગયા હતા. લાંબા સમયથી ખાનગી લક્ઝરી બસને લઈ નિયંત્રણની માંગણીઓ ઉઠી રહી હતી. અંતે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. માધાપર ચોકડીથી પુનિત પાણીના ટાંકા સુધી ખાનગી લક્ઝરી બસ પર પ્રતિબંધ મુકાયો છે.  

નિવેડો આવ્યો..સુરતમાં આવતીકાલથી તમામ ખાનગી લકઝરી બસ શહેરમાં પ્રવેશશે, આ સમય  નક્કી કરાયો | Important news regarding the entry of private buses in Surat

જાહેરનામા સામે ખાનગી બસ સંગઠનનો વિરોધ  
જે બાદ રાજકોટ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવના જાહેરનામાનો બસ સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ મામલે રાજકોટ ખાનગી બસ સંગઠનના પ્રમુખ દશરથસિંહ વાળાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, આ જાહેરનામાથી રાજકોટના મુસાફરોને મુશ્કેલી પડશે. જાહેરનામા સામે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાનુબેન બાબરીયાને રજૂઆત કરવામાં આવશે. 

રાજકોટ પોલીસ કમિશનરનું જાહેરનામું 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ