બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ayurvedic remedies to cool down stomach

ફાયદાકારક / જે લોકોના પેટમાં ગરમીની સમસ્યા રહેતી હોય, માત્ર આ 3 ઉપાયથી એકદમ સારું થઈ જશે

Noor

Last Updated: 04:42 PM, 25 June 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળાની સીઝનમાં પેટની ગરમી ખૂબ જ વધી જાય છે. પેટની ગરમીને કારણે શરીરમાં ઘણાં પ્રકારની સમસ્યા થવા લાગે છે, જેના કારણે મોંમાં છાલા થવા, વધારે પડતો પરસેવો આવવો, એસિડિટી, પિત્ત જેવી તકલીફો વધી જાય છે. આ સિવાય કબજિયાત, વિટામિનની કમી, વધારે પડતું ગરમ પાણી પીવું, મોંમાં ચાંદા પડવા જેવી પરેશાનીઓ પણ થાય છે. ઘણાં લોકોને આ સમસ્યા સામાન્ય લાગતી હશે. તો પેટની ગરમીથી બચવું હોય તો અહીં જણાવેલા ઉપાય કરો.

  • પેટની ગરમી ઘણી સમસ્યા નોતરે છે
  • પેટમાં ગરમી વધવાથી એસિડિટી, પિત્ત, મોંમાં ચાંદાની સમસ્યા વધે છે
  • આ ઘરેલૂ નુસખાઓ પેટની ગરમીને નેચરલી દૂર કરશે

કાળી દ્રાક્ષનું સેવન

પેટની ગરમી અને પિત્તની સમસ્યામાં કાળી દ્રાક્ષનું સેવન ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. ઘણાં લોકોને વારંવાર મોંમાં છાલા થઈ જતા હોય છે, જેની પાછળનું મુખ્ય કારણ મોંના ચાંદા હોય છે. આ સમસ્યાથી બચવા રોજ રાતે 5 કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી દો અને સવારે ઉઠીને તેને ખાઈ લો. આનાથી પેટની ગરમી શાંત થશે અને પાચન પણ સારું રહેશે. 

કાચી ડુંગળી ખાઓ

જે લોકોને પેટમાં ગરમીની સમસ્યા થતી હોય એવા લોકોએ રોજ કાચી ડુંગળી અવશ્ય ખાવી જોઈએ. તમે સલાડ તરીતે પણ તેનું સેવન કરી શકો છો. તેનાથી બોડીનું તાપમાન જળવાય છે અને પેટની ગરમી પણ શાંત રહે છે.

તુલસીની ચા

તુલસી સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભકારી છે. એ વાત તો બધાં જાણતા જ હશે. તુલસી પેટની સમસ્યા અને મોંમાં ચાંદાની સમસ્યા પણ દૂર થાય છે. તુલસીમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે. જો તમારા મોંમાં ચાંદા થઈ જાય છે તો 10 તુલસીના પાન 1 કપ પાણીમાં ઉકાળી લો અને પછી ઠંડુ થાય એટલે 2 ચપટી મીઠું નાખી ગાળીને પી લો. આ પાણીથી કોગળા પણ કરી શકો છો. તેનાથી પણ આરામ મળે છે. આનાથી પેટની ગરમી પણ શાંત થાય છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ