બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / બિઝનેસ / axis bank hikes fd interest rates by 5 bps check here latest rates

નવા રેટ / HDFC બાદ Axis Bankના ગ્રાહકો માટે ખુશખબર ! FDના વ્યાજ દરમાં કર્યો ફેરફાર

Premal

Last Updated: 05:30 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મહિને ઘણી મોટી બેંકોએ એફડીના વ્યાજ દર ખાનગી સેક્ટરે વધાર્યા છે. આ ક્રમમાં એક્સિસ બેંકે તેની ફિક્સ ડિપૉઝીટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. જો તમે પણ ગેરંટીની સાથે નફો કમાવવા માંગો છો તો એફડી કરાવી શકો છો. આવો જાણીએ બેંકના લેટેસ્ટ દર.

  • એક્સિસ બેંકે ફિક્સ ડિપૉઝીટના વ્યાજ દરમાં ફેરફાર કર્યો
  • જો તમારે નફો કમાવવો હોય તો FD કરાવી શકો છો
  • ફક્ત એક મેચ્યોરિટી પીરિયડવાળા ફિક્સ ડિપોઝીટના દર વધાર્યા

એક્સિસ બેંકે વધાર્યા એફડીના વ્યાજ દર

એક્સિસ બેંકે ફક્ત એક મેચ્યોરિટી પીરિયડવાળા ફિક્સ ડિપોઝીટના દર વધાર્યા છે. જે હેઠળ કોઈ પણ ગ્રાહક 1 વર્ષ 11 દિવસથી લઇને 1 વર્ષ 25 દિવસથી ઓછી મુદ્દત માટે 2 કરોડ રૂપિયાથી ઓછુ ફીક્સ ડિપોઝીટ કરાવે છે તો તેને વધુ ફાયદો મળશે. બેંકની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ આ નવા દર 21 માર્ચથી લાગુ કરવામાં આવ્યાં છે. એક્સિસ બેંકની સત્તાવાર વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી મુજબ, બેંક તરફથી ગ્રાહકોને 7 દિવસથી લઇને 10 વર્ષ સુધી બેંક એફડી પર વધેલા વ્યાજનો લાભ મળી રહ્યો છે. જે હેઠળ ગ્રાહકોને 2.50 ટકાથી લઇને 5.75 ટકા સુધીના વ્યાજનો ફાયદો મળી રહ્યો છે.

જાણો કેટલુ મળશે હવે વ્યાજ? 

બેંક તરફથી વ્યાજ દરોમાં કરવામાં આવેલા સંશોધન બાદ 1 વર્ષ 11 દિવસથી લઇને 1 વર્ષ 25 દિવસથી ઓછા ફિક્સ ડિપોઝીટ પર 5.30 ટકાના દરથી વ્યાજનો ફાયદો મળશે. બેંક પહેલા ગ્રાહકોને આ મુદ્દતની ફિક્સ ડિપોઝીટ પર 5.25 ટકાના દરથી વ્યાજનો લાભ આપશે. મહત્વનું છે કે બેંકે કોઈ અન્ય મેચ્યોરિટી પીરિયડના ફિક્સ ડિપૉઝીટમાં કોઈ ફેરફાર કર્યો નથી. કોઈ પણ પ્રકારની વિસ્તૃત જાણકારી માટે તમે બેંકની સત્તાવાર વેબસાઈટ પર વિઝીટ કરી શકો છો. www.axisbank.com આ વેબસાઇટ પર ક્લિક કરો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ