બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / ધર્મ / avoid fighting at home according to vastu know 5 vastu upay

વાસ્તુ ટિપ્સ / ઘરેલું પરેશાનીઓમાંથી મળશે મુક્તિ, પરિવારના સભ્યોમાં વધશે પ્રેમ, આવશે સુખ-શાંતિ..., બસ વાસ્તુના અપનાવો આ 5 ઉપાય

Arohi

Last Updated: 10:03 AM, 20 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Tips For Family Peace: ઘર-પરિવારમાં લોકો વચ્ચે ઝગડો કે મનભેદ થવો કોઈ નવી વાત નથી. પરંતુ ઘણી વખતે મામલો વધારે વધી જાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વાસ્તુ દોષના કારણે પણ એવું થઈ શકે છે.

  • ઘરમાં થાય છે વધારે ઝગડા? 
  • અપનાવો આ 5 વાસ્તુ ઉપાય 
  • પરિવારના સભ્યોમાં વધશે પ્રેમ

પરિવારના સદસ્યોની વચ્ચે અમુક વાતોને લઈને ઝગડો કે બોલચાલ થઈ જાય છે. પરંતુ કોઈ પણ પ્રકારના ઝગડા ઘર માટે સારા નથી માનવામાં આવતા. ઘણી વખત લોકોની વચ્ચે કારણ વગર પણ ઝગડા થવા લાગે છે અને ગૃહ ક્લેશ બધાને પરેશાન કરવા લાગે છે. આવી સ્થિતિમાં પરિવારના બધા લોકો સૌથી ખરાબ રીતે પ્રભાવિત થાય છે. 

ઝગડાને યોગ્ય સમય પર રોકવા ખૂબ જ જરૂરી છે. નહીં તો ઘર-પરિવાર તૂટી શકે છે. ઘણી વખત ઝગડો ઘરમાં વાસ્તુ દોષનું કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં પરિવારની સમસ્યાઓ અને નાની નાની વાતો પર થતા ઝગડાથી બચવાના ઉપાય જણાવવામાં આવ્યા છે. 

ગૃહ ક્લેશથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય 
ગૃહ ક્લેશથી છુટકારો મેળવવા માટે તમે પોતાના ઘરમાં સફેદ ચંદનની લાકડીની મૂર્તિ મુકી દો. તેનાથી પરિવારના સદસ્યોની વચ્ચે સ્ટ્રેસ ઓછો થશે અને એક બીજા પ્રત્યે વિશ્વાસ વધશે. જો ચંદનની લાકડીની મૂર્તિ રાખવી સંભવ નથી તો ઘરમાં કદમ્બના ઝાડની એક નાની શાખા રાખો. તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. 

મીઠાનો ઉપયોગ 
ગૃહ ક્લેશથી છુટકારો મેળવવા માટે મીઠાનો ઉપયોગ ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રમાં મીઠાને ઘરથી નેગેટિવિટી દૂર કરનાર માનવામાં આવે છે. તમે ઘરના રૂમના એક ખૂણામાં સિંધાલૂના એક ટૂકડાને મુકી દો. તેને એક મહિના સુધી બધા ખૂણામાં પડી રહેવા દો. એક મહિના બાદ તેને હટાવી નવો ટુકડો મુકી દો. 

પંચમુખી દિવો 
ઘરમાં થતા ક્લેશથી મુક્તિ મેળવવા માટે તમે મંગળવારે હનુમાનજીના મંદિરમાં પંચમુખી દીવો પ્રજ્વલિત કરો. તેના બાદ પોતાના ઘરમાં હનુમાનજીની સામે અષ્ટગંધ સળગાવીને તેની સુગંધ આખા ઘરમાં ફેલાવી દો. આમ કરવાથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થશે અને પોઝિટિવ એનર્જીનો સંચાર થશે. 

કપૂરનો ઉપાય 
કપૂરના ઉપાયથી તમારા ઘરમાં થતા ઝગડા દૂર થશે. તેના માટે તમે રાત્રે સુતા પહેલા કપૂરને ગાયના ઘીમાં મિક્સ કરીને પીતળના વાસણમાં સળગાવો. આમ કરવાથી ઘરમાં શાંતિ આવે છે અને ક્લેશ દૂર થાય છે. તમે અઠવાડિયામાં કોઈ દિવસ કપૂરને સળગાવીને તેમનો ધૂમાડો ફેલાવો. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે. 

કેસરનો ઉપયોગ 
કેસનો ઉપયોગ પણ તમે ઘરના આંતરિક ક્લેશ દૂર કરવા માટે કરી શકો છો. તેના માટે તમે ચપટી કેસર પાણીમાં મિક્સ કરી સ્નાન કરો. તેના બાદ ઘરના મંદિરમાં પૂજા પાઠ કરો અને કેસરનો તિલક લગાવો કેસર વાળુ દૂઘ પીવાથી પણ ઘરમાં શાંતિ અને સમન્વય આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ