બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / auto sector car sales declined 8 4 percent in december

મંદી / ઓટો સેક્ટરમાં ભારે મંદી, ડિસેમ્બર 2019માં કાર અને બાઈકનું વેચાણના ઘટાડાનાં આકડાં જોઈ ચોંકી જશો

Mehul

Last Updated: 04:04 PM, 11 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પેસેન્જર વ્હિકલ્સનું ઘરેલુ વેચાણ ડિસેમ્બરમાં ૧.૨૪ ટકા ઘટીને ૨,૩૫,૭૮૬ યુનિટ પર આવી ગયું છે. જ્યારે તેની સામે ડિસેમ્બર-૨૦૧૮માં પેસેન્જર વિહિકલનું વેચાણ ૨,૩૮,૭૫૩ યુનિટ્સનું હતું. કારના વેચાણમાં ૮.૪ ટકા ઘટાડો થયો છે.

  • પેસેન્જર વ્હિકલ્સનું ઘરેલુ વેચાણ ડિસેમ્બરમાં ઘટીને ૨,૩૫,૭૮૬ યુનિટ પર આવી ગયું
  • મોટરસાઈકલનું વેચાણ ડિસેમ્બર-૨૦૧૯માં ૬,૯૭,૮૧૯ યુનિટ્સ પર આવી ગયું
  • ૨૦૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન વાહનોના વેચાણમાં ૧૨.૭૫ ટકાનો ઘટાડો થયો

જ્યારે ગયા મહિને ૧,૪૨,૧૨૬ કાર વેચાઇ હતી, જ્યારે ડિસેમ્બર-૨૦૧૮માં કારના વેચાણનો આકંડો ૧,૫૫,૧૫૯ હતો. સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચર્સ (સીઆમ)એ વાહનોના વેચાણના આંકડા જાહેર કર્યા છે. 

મોટરસાઇકલના વેચાણમાં પણ ઘટાડો

એ જ રીતે મોટરસાઈકલનું વેચાણ ડિસેમ્બર-૨૦૧૮માં ૭,૯૩,૦૪૨ યુનિટ્સ હતું તેમાં ૧૨.૦૧ ટકા ઘટાડો થઇને ડિસેમ્બર-૨૦૧૯માં વેચાણ ૬,૯૭,૮૧૯ યુનિટ્સ પર આવી ગયું છે. એકંદરે ટુવ્હીલર્સનું વેચાણ ડિસેમ્બર-૨૦૧૯માં ૧૬.૬ ટકા ઘટીને ૧૦,૫૦,૦૩૮ પર આવી ગયું છે, જે ડિસેમ્બર-૨૦૧૮માં ૧૨,૫૯,૦૦૭ યુનિટ્સ હતું. 

કોમર્શિયલ વાહનોનું વેચાણ પણ ૧૨.૩૨ ટકા ઘટીને ૬૬,૬૨૨ યુનિટ્સ પર આવી ગયું છે. આમ, ૨૦૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન વાહનોના વેચાણમાં ૧૨.૭૫ ટકાનો ઘટાડો થયો છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ