બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / બિઝનેસ / atham bids highest for reliance home

દેવું ભરપાઈની કવાયત / અનિલ અંબાણીએ રિલાયન્સ હોમને પણ વેચવા કાઢી, જાણો કઈ કંપનીએ કેટલા કરોડની લગાવી બોલી

Hiralal

Last Updated: 09:24 PM, 20 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવામાં ડૂબેલા ઉદ્યોગપતિ અનિલ અંબાણીની રિલાયન્સ હોમ ફાઈનાન્સને ખરીદવા માટે મુંબઈની આથમ ઈન્વેસ્ટમેન્ટ લિમિટેડે 2900 કરોડની સૌથી મોટી બોલી લગાવી છે.

  • રિલાયન્સ હોમને ખરીદવા આથમ કંપનીની બોલી સૌથી વધારે
  • મુંબઈની આ કંપનીએ 2900 કરોડમાં બોલી લગાવી
  • બીજી પણ 3 કંપનીઓ રિલાયન્સ હોમને ખરીદવા લાઈનમાં
  • રિલાયન્સ કેપિટલ પર 11,200 કરોડનું દેવું 

રિલાયન્સ હોમ ફાઈનાન્સ રિલાયન્સ કેપિટલની પેટા કંપની છે. સૂત્રોએ જણાવ્યું કે આથમની યોજના લાગુ થઈ તો બેન્ક ઓફ બડોદાની આગેવાનીમાં કંપનીને લોન આપનાર નાણાકીય ઋણદાતાઓને 2587 કરોડમાં રુપિયા શરુઆતમાં અને બાકીના 300 કરોડ રુપિયા બીજા વર્ષે  મળી જશે. 

કોણ કોણ છે હોડમાં 
સૂત્રોના જણાવ્યાનુસાર, આરેચએફની દોડમાં એઆરઈએસ એસએસજી, એસેટ્સ કેર એન્ડ રિકન્ટ્રક્શન એન્ટરપ્રાઈસ લિમિટેડ, એેવેન્યુ કેપિટલ પણ સામેલ છે. એવેન્યુએ તેના પ્રસ્તાવમાં એઆરસીઆઈએલ અને કૈપ્રી ગ્લોબલ કેપિટલને પણ સાથે રાખી છે. 

ધીરુભાઈ અંબાણીના દીકરા અનિલ અંબાણી એક જમાનામાં દેશના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ હતા. 2007માં ફોર્બ્સમાં પ્રકાશિત રિપોર્ટ અનુસાર અનિલની નેટવર્થ 3ગણી વધીને 45 બિલિયન ડોલર પહોંચી હતી. તેઓ તે સમયે દેશના ત્રીજા સૌથી અમીર નાગરિક બની ગયા હતા. પછી સમયમાં તેઓ માત ખાતા ગયા અને ભાઈ મુકેશથી પણ પાછળ ચાલ્યા ગયા. તેમની નેટવર્થ હાલમાં શૂન્ય છે. 

સપ્ટેમ્બર 2019 આવતા તેમની પર 12.40 અરબ ડોલરનું દેવું

આ મહિને 62 વર્ષના થયેલા અનિલ 2008મા 42 અરબ ડોલરની સાથે વિશ્વના હિલિનેયર ક્લબનો ભાગ બન્યા હતા. પરંતુ સપ્ટેમ્બર 2019 આવતા તેમની પર 12.40 અરબ ડોલરનું દેવું થયું. આ સમયે યૂકેની એક કોર્ટમાં તેમની તરફથી કહેવાયું કે તેમની નેટવર્થ શૂન્ય છે. તેમના ભાઈ સતત સફળતા મેળવી રહ્યા છે. 2018માં મુકેશ અંબાણીની નેટવર્થ 43 અરબ ડોલર હી જે આ સમયે 82 અરબ ડોલર સુધી પહોંચી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ