બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

logo

બંગાળમાં મતદાન કેન્દ્ર પર ફેંકવામાં આવ્યો દેશી બોમ્બ, જો કે આ હુમલામાં કોઈને ઈજા નથી થઈ

VTV / ધર્મ / astrology tips use these 5 things for increase positive energy dhuni significance

એસ્ટ્રો ટિપ્સ / ઘરમાં આ 5 વસ્તુઓ રાખી દો દુષ્ટ શક્તિઓનો થશે વિનાશ, ધન પ્રાપ્તિ અને નજર દોષ માટે કરો આટલા ઉપાય

Premal

Last Updated: 05:45 PM, 31 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં ધૂપ અને ધુણીની પરંપરા વર્ષો જૂની છે. એવુ મનાય છે કે નિયમિત ઘરમાં ધૂપ આપવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. એટલું જ નહીં, તેનાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે.

  • ઘરમાં આ વસ્તુઓના ધૂપથી થશે નકારાત્મક શક્તિઓનો નાશ
  • જાતકની પ્રગતિમાં આવી રહેલી અડચણો થશે દૂર
  • ઘરમાં થશે સુખ-સમૃદ્ધીનો વાસ 

ચંદન 

નજર દોષ, ધન પ્રાપ્તિ અને ગૃહ કલેશમાંથી મુક્તિ મેળવવા માટે આ વસ્તુઓનો ધૂપમાં ઉપયોગ કરી શકાય છે. જો કોઈ જાતકની પ્રગતિમાં અડચણો આવી રહી છે અને ઘરમાં અનાવશ્યક રીતે પૈસા ખર્ચ થઇ રહ્યાં છે તો જ્યોતિષ શાસ્ત્ર મુજબ ઘરમાં ચંદનનો ધૂપ આપવો જોઈએ. જેના માટે ચંદન, ઈલાયચી અને કપૂરને એકસાથે મિક્સ કરીને પ્રગટાવો. ઘરમાં તેનો ધૂપ આપવાથી સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે.

ગુગળ

જ્યોતિષ શાસ્ત્રમાં દરેક સમસ્યા માટે અલગ-અલગ વસ્તુઓના ધૂપ અંગે જણાવવામાં આવ્યું છે. જો તમારા ઘરમાં વારંવાર ઝગડા થાય છે તો તેના માટે ગુગળનો ધૂપ ખૂબ લાભદાયક અને ફાયદાકારક જણાવવામાં આવ્યો છે. જેનો ધૂપ આપવાથી નજર દોષ દૂર થાય છે અને કોઈ પણ પ્રકારની આકસ્મિક ઘટના બનતી નથી. ધૂપેલિયામાં ગુગળ નાખીને ઘરમાં ધૂપ આપવો જોઈએ. 

કપૂર અને લવિંગ 

જો કોઈ જાતક નાણાની સમસ્યાથી પીડાતો હોય. પૈસા આવે છે, પરંતુ ઘરમાં ધનની બરકત થતી નથી તો તેના માટે તમારે કપૂર અને લવિંગનો ધૂપ આપવો જોઈએ. આમ કરવાથી માં લક્ષ્મીનો આશીર્વાદ પ્રાપ્ત થાય છે.

કેસર 

જો કોઈ વ્યક્તિને ઘરમાં નકારાત્મક અને ખરાબ શક્તિઓનો પ્રભાવ મહેસૂસ થઇ રહ્યો છે તો તેના માટે કેસરનો ઉપાય વધુ અસરકારક છે. જેના માટે ગાયત્રી કેસરમાં ગુગળ મિક્સ કરીને ધૂપ આપો. આ ઉપાયને સતત 21 દિવસ સુધી કરવાથી લાભ મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ