બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / સ્પોર્ટસ / Cricket / argentina vs france final closing ceremony lionel messi kylian mbappe

ઉજવણી / ફાઇનલ પહેલા ફિફા વર્લ્ડકપની ક્લોઝિંગ સેરેમની, થોડીવારમાં નોરા ફતેહી મચાવશે ધમાલ

Premal

Last Updated: 07:17 PM, 18 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચમાં ફ્રાન્સનો સામનો આર્જેન્ટીના સામે છે. બંને ટીમોની વચ્ચે લુસૈલ સ્ટેડિયમમાં આ મેચ રમાશે. મેચ પહેલા ક્લોજિંગ સેરેમનીનુ પણ આયોજન થવાનુ છે. થોડી વારમાં નોરા ફતેહી ધમાલ મચાવશે.

  • ફીફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ
  • ફ્રાન્સનો સામનો આર્જેન્ટીના સામે છે
  • થોડી વારમાં નોરા ફતેહી ધમાલ મચાવશે 

કેપ્ટન લિયોનેલ મેસી પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે 

ફાઈનલ મેચમાં બધાની નજર આર્જેન્ટીનાના કેપ્ટન લિયોનેલ મેસી પર છે, જે પોતાનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહ્યો છે. એવામાં મેસી પહેલી વખત ખિતાબ જીતીને આ સમયને યાદગાર બનાવવા માંગશે. આમ તો આર્જેન્ટીના માટે જીત સરળ રહેવાની નથી. કારણકે સામે ફ્રાન્સની ટીમ છે, જે વર્તમાન ચેમ્પિયન પણ છે. ફ્રાન્સની ટીમમાં કિલિયન એમબાપ્પે પણ છે, જે પોતાની તાકાત પર મેચ પલટવાની ક્ષમતા ધરાવે છે. 

મેસી પર હશે દુનિયા આખીની નજર 

ફિફા વર્લ્ડ કપ હવે સમાપ્તિ તરફ છે, બસ થોડા જ કલાકમાં ફાઇનલ મેચ શરૂ થશે અને વિશ્વને મળી જશે નવા ચેમ્પિયન્સ. આ વખતે વર્લ્ડ કપમાં ઘણા મોટા ફેરફાર જોવા મળ્યા જેમાં દિગ્ગજ ટીમો વહલી ટૂર્નામેન્ટથી બહાર થઈ જ્યારે મોરોક્કો જેવી ટીમોએ સારું પ્રદર્શન કરી બતાવ્યું. આ વર્લ્ડ કપમાં નેમાર અને રોનાલ્ડોના આંસુ પણ દુનિયાએ જોયા, જોકે હવે નજર તો ટકેલી છે માત્રને માત્ર મેસી પર. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ