બ્રેકિંગ ન્યુઝ
મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન
લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા
લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું
લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા
લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી
Vishal Khamar
Last Updated: 11:16 PM, 18 July 2023
તમે ઘણા લોકોને જોયા હશે. જેઓ દિવસભર મૂંઝવણમાં રહે છે. તેમને નિર્ણય લેવામાં ઘણો સમય લાગે છે. આવા લોકો એડલ્ટ એટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી (ADHD) નામની મોટી સમસ્યા માટે સંવેદનશીલ હોઈ શકે છે. ઘણા અભ્યાસો અનુસાર ભારતમાં લગભગ 1.6 ટકાથી 12.2 ટકા બાળકોમાં ADHDની સમસ્યા જોવા મળે છે. ચાલો જાણીએ આ સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર હોઈ શકે છે.
ADHD શું છે?
અટેન્શન ડેફિસિટ હાયપરએક્ટિવિટી ડિસઓર્ડરએ એક પ્રકારનો માનસિક રોગનો પ્રકાર છે. આ રોગ થવાથી અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આ એક ન્યુરોડેવલપમેન્ટલ ડિસઓર્ડર છે. જે મગજના વિકાસને અસર કરે છે. આ કારણે મગજના જુદા જુદા ભાગો એકબીજાના સંપર્કમાં આવી શકતા નથી. અને તેઓ મગજ સાથે તાલમેલ મિલાવી શકતા નથી. જેના કારણે મગજ પર ખૂબ અસર થાય છે.
ADHD ના લક્ષણો શું છે
ADHD ના કારણો શું છે
ADHD ની સારવાર શું છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir