બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Another robbery in Angadia generation in Kutch's Gandhidham

કચ્છ / ગાંધીધામમાં આંગડિયા પેઢીમાં લૂંટ, હેલ્મેટ પહેરીને આવેલા 4 શખ્સો 1 કરોડની લૂંટ કરી ફરાર, પોલીસ તપાસમાં લાગી

Dinesh

Last Updated: 07:47 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કચ્છના ગાંધીધામમાં PM આંગડિયા પેઢીમાં અંદાજે 1 કરોડની લૂંટ કરી 4 શખ્સો ફરાર થયા, પોલીસે હાથ ધરી તપાસ

  • ગાંધીધામમાં વધુ એકવાર આંગડિયા પેઢીમાં લૂંટ
  • ગાંધીધામની પીએમ આંગડિયા પેઢીમાં લૂંટ 
  • અંદાજે એક કરોડની લૂંટ કરીને 4 શખ્સો ફરાર


કચ્છના ગાંધીધામમાં વધુ એક આંગડિયા પેઢીમાં લૂંટ થયાની ઘટના સામે આવી છે. PM આંગડિયા પેઢીમાં અંદાજે 1 કરોડની લૂંટ કરી 4 શખ્સો ફરાર થયાની વિગતો છે. અત્રે તમને જણાવી દઈએ કે,  હેલ્મેટ પહેરીને આવેલા શખ્સોએ લૂંટને અંજામ આપ્યો છે. જો કે, ગાંધીધામ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.

પિસ્તાલ બતાવી લૂંટ ચલાવી
પાપ્ત વિગતો મુજબ જવાહર ચોકમાં ખન્ના માક્રેટ રોડ પર આવેલી પીએમ એન્ટરપ્રાઇઝ આંગડિયામાં લૂંટ ચલાવી છે. જ્યાં ભર બપોરે 4 લૂંટારૂઓ હેલ્મેટ પહેરીને આવી ગયા હતા અને લૂંટને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. લૂંટારૂઓએ પિસ્તાલ બતાવી લગભગ 1 કરોડ લઈ ફરાર થયા છે. જે મામલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો ગચો અને તપાસ હાથ ધરી છે.

ડીવાયએસપીનું નિવેદન
જે સમગ્ર બાબતે અંજાર ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું હતું કે, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ વિસ્તારમાં આવેલી પીએમ આંગડિયા ખાતે બપોરે 3 વાગ્યાની આસપાસ એક લૂંટનો બનાવ બન્યો છે, જેમાં અંદાજે એકાદ કરોડ રૂપિયાની લૂંટ થઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા આરોપીઓની શોધખોળ અને તેઓ કઈ દિશામાં ભાગ્યા છે એ તમામ તપાસ ચાલુ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ