બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / અન્ય જિલ્લા / Another letter from MLA Govind Patel revealing the police scandal, a big demand for Rajkot

રજૂઆત / પોલીસ કાંડ પર ખુલાસા કરનારા MLA ગોવિંદ પટેલનો વધુ એક પત્ર, રાજકોટ માટે કરી મોટી માંગ

Mehul

Last Updated: 04:53 PM, 9 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં પોલીસ કમિશન (ર) કાંડથી લાઈમ લાઈટમાં આવેલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે વધુ એક વાર પત્ર લખી એક નવી માંગ કરી છે. જેમાં  નવી કેન્દ્રીય વિદ્યાલય આપવા કરી માંગ

  • રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલનો નવો પત્ર 
  • વસતી વધી ચુકી છે,કેન્દ્રીય વિધ્યાલય આપો; પટેલ
  • રાજકોટની વસતી 2.5 થી 25 લાખની; ગોવિંદ પટેલ   

રાજકોટમાં પોલીસ કમિશન (ર) કાંડથી લાઈમ લાઈટમાં આવેલા ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ગોવિંદ પટેલે વધુ એક વાર પત્ર લખી એક નવી માંગ કરી છે. જેમાં  નવી કેન્દ્રીય વિદ્યાલય આપવા કરી માંગણી કરી છે. ધારાસભ્ય ગોવિંદ પટેલે પત્રમાં નોંધ્યું છે કે, હવે રાજકોટની વસ્તી 2.5 લાખમાંથી 20 લાખ થઈ ચૂકી છે. અને અનેક સરકારી કચેરીઓમાં બદલી પાત્ર  કર્મચારીઓ છે. આ ઉપરાંત રાજકોટમાં એઇમ્સ બની રહી છે. ત્યારે નવી સેન્ટ્રલ સ્કૂલની આવશ્યકતાઓ છે. રાજકોટને વધુ એક કેન્દ્રીય વિધાલય આપવા માટે ગોવિંદ પટેલે માગણી કરી છે. 

તોડકાંડમાં આગેવાની લીધી હતી 

પોલીસ કમિશનર સામે કથિત તોડકાંડ બાદ રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી છે. રાજ્ય સરકારે મનોજ અગ્રવાલને સિંગલ ઓર્ડરથી  SRPF ટ્રેનિંગ સેન્ટર જૂનાગઢના પ્રિન્સિપલ તરીકે બદલી કરવામાં આવી છે. તેમજ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન PI વિરલ સહિત ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે ભાજપના MLA ગોવિંદ પટેલે રાજ્ય સરકારનો આભાર માન્યો 

સરકારે સખીયા પરિવારને ન્યાય અપાવ્યો: ગોવિંદ પટેલ

રાજકોટ પોલીસ કમિશનર સામે તોડકાંડ મામલે રાજ્ય સરાકરે કમિશનર મનોજ અગ્રવાલની બદલી કરવામાં આવી  છે. આ મામલે ભાજપના ધારાસભ્ય  ગોવિંદ પટેલે પોતાની પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, રાજકોટના ફરિયાદી આ વાત સરકારે સાંભળી છે. આ મામલે સરકારે તાત્કાલિક ન્યાય અપવાતા હું રાજ્ય સરકારનો આભાર માનું છું 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ