બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / anil kapoor work out in minus 110 degree at the age of 66 video goes viral

મનોરંજન / અનિલ કપૂરે -110°Cમાં વર્કઆઉટ કરી ફેંસને ચોંકાવ્યા, લોકોએ કહ્યું- કોઈ કંટ્રોલ કરો આમને

Arohi

Last Updated: 11:51 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anil Kapoor Work Out Video: અનિલ કપૂરનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે માઈનસ 110 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં કાર્ડિયો કરી રહ્યા છે તમે વીડિયોમાં જોઈ શકો છો કે જેવું અનિલ કપૂર રૂમમાંથી બહાર નીકળે છે. તેમની સાથે ઠંડી સ્ટીમ પણ નીકળે છે.

  • અનિલ કપૂરની ફિટનેસ જોઈ ફેંસ રહી ગયા દંગ 
  • -110°Cમાં અનિલ કપૂરે કર્યું વર્ક આઉટ 
  • સોશિયલ મીડિયા પર વીડિયો થયો વાયરલ 

અનિલ કપૂર પોતાની ફિટનેસના કારણે દરરોજ ચર્ચામાં રહે છે. તે ફિલ્મો અને વેબ સીરિઝમાં પોતાના કામ માટે તો જાણીતા છે જ પરંતુ એક્ટર પોતાની ફિટનેસથી પણ ખુબ ચર્ચામાં રહે છે. 66 વર્ષમાં પણ અનિલ કપૂર ગજબના ફિટ છે અને આજે તે યંગ જનરેશનને ખૂબ જ ટક્કર આપી રહ્યા છે. 

અનિલ કપૂર દરરોજ વર્કઆઉટ કરે છે અને એક દિવસ પણ સેશન મિસ નથી કરતા. અનિલ કપૂરે હાલમાં જ વર્કઆઉટ સેશનના ફોટો શેર કર્યા. જેમાં તે શર્ટ વગર ફક્ત હાફ પેન્ટમાં જોવા મળી રહ્યા છે. ત્યાં જ માથા પર તેમણે કેપ લગાવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by anilskapoor (@anilskapoor)

ફેંસ રહી ગયા દંગ 
અનિલનું આ રૂપ જોઈને ઘણા લોકો ચોંકી ઉઠ્યા હતા. એક્ટરને ખૂબ જ ઠંડીમાં વર્કઆઉટ કરતા જોઈ ફેંસને ઠંડી લાગવા લાગી. જણાવી દઈએ કે અનિલ કપૂર હાલ કાયરોથેરેપી એટલે કે કોલ્ડ થેરેપી દ્વારા ફેટ લૂઝ કરી રહ્યા છે.

આ પ્રકારે એક્સરસાઈઝ પ્રોફેશનલ્સની દેખરેખ હેઠળ થાય છે. અનિલ કપૂરનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તે માઈનસ 110 ડિગ્રી સેલ્સિયસની ઠંડીમાં કાર્ડિયો કરી રહ્યા છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કો જેવું અનિલ રૂમમાંથી બહાર નિકળે છે. સાથે જ ઠંડી- ઠંડી સ્ટીમ પણ નિકળે છે. 

એક્ટરે શેર કર્યો વીડિયો 
આ વીડિયોને શેર કરતા અનિલ કપૂરે કેપ્શનમાં લખ્યું, "40માં નોટી થવાનો ટાઈમ ગયો. આ સમય છે 60માં સેક્સી થવાનો. ફાઈટર મોડ ઓન છે." અનિલ કપૂરના આ વીડિયો પર ફેંસની ખૂબ પ્રતિક્રિયા આવી રહી છે. એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી લખ્યું, "કોઈ કંટ્રોલ કરો આમને."

તો અન્ય એક યુઝરે લખ્યું, "સર તમે કમાલ છો. આ છે તમારા જીવનનો રાઝ. આ ઉંમરમાં આવી હિમ્મત જવાબ નહીં."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ