બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / મનોરંજન / બોલિવૂડ / Anant Radhika pre wedding ranbir kapoor holds raha in his arms video viral

અનંત રાધિકા પ્રિવેડિંગ / VIDEO: અનંત-રાધિકાની પાર્ટીમાં રાહાએ લૂંટી લાઇમલાઇટ, પપ્પા રણબીર સાથે દેખાઈ નાની પરી, સેલેબ્સે કર્યું વ્હાલ

Arohi

Last Updated: 11:00 AM, 4 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Anant Radhika Pre Wedding: રવિવાર, 3 માર્ચે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનનો છેલ્લો દિવસ હતો. જેના ઘણા ફોટો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આ વચ્ચે સૌથી વધારે લાઈમલાઈટ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની નાનકડી પરી રાહાએ લૂટી.

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ જામનગરમાં પોતાની દિકરી રાહા કપૂરની સાથે ક્વોલિટી ટાઈમ એન્જોય કરી રહ્યા છે. તે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શન અટેન્ટ કરવા માટે ગુજરાત પહોંચ્યા છે. ત્યાંથી રણબીર અને આલિયાના ઘણા ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે ફેંસને ખૂબ પસંદ આવી રહ્યા છે. આ વચ્ચે રવિવાર સાંજનો પણ એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

 

ત્યાં જ આ વીડિયોએ ફેંસનું દિલ જીતી લીધુ છે. આ વીડિયોને જોયા બાદ એ કહેવું ખોટુ નથી કે અનંત-રાધિકાની પાર્ટીમાં રાહાએ ખૂબ જ લાઈમલાઈટ લૂંટી છે. હકીકતે વીડિયોમાં રણબીર કપૂર દિકરી રાહાને ખોળામાં લઈને ફરતો જોવા મળી રહ્યો છે અને ત્યાં હાજર બધા મહેમાનોને મળી રહ્યો છે. ત્યાં હાજર મહેમાનો પણ રાહા પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. પપ્પા રણબીરના ખોળામાં રાહા ખૂબ જ સુંદર લાગી રહી છે. વ્હાઈટ કલરના ફ્રોકમાં તે જોવા મળી રહી છે. જેના પર ગ્રીન ફ્લાવર પ્રિંટ છે. 

રાહાએ પાર્ટીમાં લૂંટી લાઈમલાઈટ 
સાથે જ રાહાએ બે ચોટી બનાવેલી છે. વીડિયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં રણબીર અને રાહાની સાથે આલિયા ભટ્ટ પણ વ્હાઈટ કલરના આઉટફિટમાં જોવા મળી રહી છે. 

વધુ વાંચો: VIDEO: શાહરુખ ખાને પત્ની ગૌરી સાથે કર્યો રોમૅંટિક ડાન્સ, લૂંટી લીધી મહેફિલ, વીડિયો જોઈને ફેન્સ થયા ખુશ

સાથે જ માથા પર એક મોટી કેપ કેરી કરી છે. ત્યાં જ રણબીર પણ વ્હાઈટ શર્ટની સાથે વ્હાઈટ પેન્ટ કેરી કરતો જોવા મળી રહ્યો છે જેની સાથે તેમણે નેહરૂ જેકેટ પણ પહેર્યું છે. વીડિયોમાં રણબીર રાહાના ખોળામાં પાર્ટીમાં ફરતી જોવા મળી રહી છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ