બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / An employee named Raj Maniyar, working as a cashier in a bank in Junagadh, embezzled money from three customers.

ક્રાઈમ / ભારે કરી! જૂનાગઢમાં HDFCના કર્મચારીએ 3-3 ગ્રાહકોને 83 લાખમાં રોવડાવ્યા, ઉચાપતની ફરિયાદ, પોલીસ તપાસ શરૂ

Dinesh

Last Updated: 12:18 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Junagadh news: જૂનાગઢમાં બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રાજ મણિયાર નામના કર્મચારીએ ત્રણ ગ્રાહકોના નાણાંની ઉચાપત કરી, પોલીસ તપાસ હાથ ધરી

  • જૂનાગઢમાં બેંકના કેશિયરએ નાણાની ઉચાપત કરી
  • બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે 83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી
  • કોરા ચેક પર સહી કરાવી ઓનલાઇન ટ્રાનજેક્શન કરતો હતો


Junagadh news: જૂનાગઢમાં એક અજીબ છેતરપિંડીની ઘટના સામે આવી છે. બેંકમાં પણ નાણાં સલામત ન હોય તેવો બનાવ પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ જ ગ્રાહકોના નાણાની ઉચાપત કરી રહ્યો હતો. અત્રે જણાવીએ કે, HDFC બેંકના કર્મચારીએ ગ્રાહક સાથે 83 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી છે.

ત્રણ ગ્રાહકોના નાણાંની ઉચાપત કરી 
બેંકમાં કેશિયર તરીકે ફરજ બજાવતા રાજ મણિયાર નામના કર્મચારીએ ત્રણ ગ્રાહકોના નાણાંની ઉચાપત કરી છે. નવેમ્બર 2023માં નયન સવસાણીની 15 લાખની ઉચાપતની ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે અન્ય બે ગ્રાહકોની રકમ પણ ઉચાપત કરી હોવાનું પણ સામે આવતા સી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

રાજ મણિયારનો કારસ્તાન
વિગતો મુજબ કેશિયર રાજ મણિયાર ગ્રાહકો પાસે કોરા ચેક પર સહી કરાવી ઓનલાઇન ટ્રાનજેક્શન કરી એન્જલ બ્રોકિંગમાં નાણાં રોકતો હોવાનું પણ ખુલ્યું છે. જો કે, આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. ચર્ચા એવી પણ છે આ ઘટનામાં અન્ય લોકો પણ રાજ મણિયારનો શિકાર થયા હોઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ