બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / મનોરંજન / બોલિવૂડ / Amitabh Bachchan is trolled because of his old tweet on womens undergarments

બોલિવૂડ / અમિતાભ બચ્ચને મહિલાઓના અંડરગારમેન્ટ્સને લઈને કહ્યું એવું કે ઊભો થયો વિવાદ, વર્ષો જૂના ટ્વિટના કારણે થઈ રહ્યા છે ટ્રોલ

Vaidehi

Last Updated: 06:22 PM, 27 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુપરસ્ટાર અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયામાં ઘણાં એક્ટિવ રહે છે. પરંતુ હાલમાં તેઓ પોતાના વર્ષો જૂના ટ્વીટનાં કારણે ટ્રોલ થઈ રહ્યાં છે.

  • અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ટ્રોલ
  • વર્ષો જૂનાં પોતાના ટ્વીટને લીધે વિવાદનું બન્યા કારણ
  • યૂઝર્સે કહ્યું, તમારાથી આવી આશા નહોતી

બિગ બી તરીકે જાણીતા એવા અમિતાભ બચ્ચન પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં રહેતાં હોય છે. દરરોજ કોઈને કોઈ વિષય પર ટ્વીટ પર કરતાં હોય છે જેનાં કારણે તેઓ સતત લાઈમ લાઈટમાં રહે છે. પરંતુ હાલમાં તેઓ પોતાના એક ટ્વિટનાં લીધે વિવાદનો વિષય બની ગયાં છે. તેમનો એક જૂનો ટ્વીટ હાલમાં ટ્રેંડ કરી રહ્યો છે જેમાં તેમણે મહિલાઓનાં અંડરગાર્મેંટ્સને લઈને ટિપ્પણી કરી હતી.

બિગ બીનો ટ્વીટ વાયરલ
બિગ બીએ આ ટ્વીટ 2010ની સાલમાં કર્યો હતો. તેમણે આ ટ્વિટમાં એક પ્રશ્ન પૂછ્યો હતો. તેમણે લખ્યું કે, 'અંગ્રેજી ભાષામાં બ્રા એકવચન અને પેન્ટી બહુવચન શા માટે છે?' બિગ બીનો આ ટ્વીટ હાલમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેમને ટ્રોલ કરી રહ્યાં છે.

યૂઝર્સે કર્યું ટ્રોલ
અમિતાભ બચ્ચનનાં આ ટ્વીટને રિટ્વીટ કરતાં એક યૂઝરે પોસ્ટ કરીને લખ્યું કે, 'કોઈ તો જરૂરી સવાલ પૂછી રહ્યું છે.' તો અન્ય એ લખ્યું કે,' સારો સવાલ છે બચ્ચન સાહેબ, તેને KBCનાં આવનારા સીઝનમાં પૂછજો.' તો અન્ય એકએ લખ્યું કે 'તમારાથી આવી આશા નહોતી'

આ છે બિગ બીની અપકમિંગ ફિલ્મ
ટૂંક જ સમયમાં અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિની સીઝન 15 લઈને આવી રહ્યાં છે. બિગ બીએ હાલમાં જ કેબીસીનાં સેટનો ફોટો શેર કર્યો હતો. ફિલ્મોની વાત કરીએ તો અમિતાભ બચ્ચન નાગ અશ્વિનની કલ્કિ 2898 એડીમાં નજરે પડશે. આ ફિલ્મમાં તેમની સાથે પ્રભાસ, દીપિકા પાદુકોણ અને કમલ હસન લીડ રોલમાં રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ