બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Amit Shah in Rajasthan addressed party workers in bharatpur

રાજસ્થાન / VIDEO: કોંગ્રેસની અંદરોઅંદર લડાઈ પર અમિત શાહે કર્યો કટાક્ષ, કહ્યું ભાઈ કેમ લડો છો, સરકાર તો...

Vaidehi

Last Updated: 06:46 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમિત શાહે શનિવારે રાજસ્થાનનાં ભરતપુર સંભાગનાં બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયાન તેમણે કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યાં.

  • અમિત શાહ પહોંચ્યાં રાજસ્થાન
  • જનસંબોધન દરમિયાન કોંગ્રેસ પર કર્યાં પ્રહારો
  • કહ્યું ગહલોત સરકાર ભ્રષ્ટ સરકારોમાંની એક છે

ભાજપનાં વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શનિવારે રાજસ્થાનનાં ભરતપુર સંભાગનાં બૂથ કાર્યકર્તાઓને સંબોધિત કર્યું. આ દરમિયાન શાહે કોંગ્રેસ નેતા સચિન પાયલટ અને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહલોતની વચ્ચે ચાલી રહેલા વૉર પર પણ કટાક્ષ કર્યો. ગૃહમંત્રીએ કહ્યું ભૈયા શા માટે લડી રહ્યાં છે, સરકાર તો ભાજપની બની રહી છે. જે વસ્તુ છે જ નહીં તેના માટે લડી રહ્યાં છે. 

પાયલટ અને ગહલોત પર સાધ્યું નિશાન
અમિત શાહે કહ્યું કે પાયલટ સાહેબ તમે ગમે તેટલું કરો તમારો નંબર નહીં આવે. તમારો કોન્ટ્રીબ્યૂશન જમીન પર વધારે હોઈ શકે છે પરંતુ કોંગ્રેસનાં ખજાનામાં ગહેલોત સાહેબનું કોન્ટ્રીબ્યૂશન વધારે છે. ગહેલોત સાહેબનાં ભ્રષ્ટાચારનો પૈસો કોંગ્રેસનાં ખજાનામાં જાય છે.

કોંગ્રેસ સરકાર પર કર્યાં તીખા પ્રહારો
ગૃહમંત્રીએ કહ્યું કે તેઓ કારણવિના ઝઘડી રહ્યાં છે. પાયલટ સાહેબનો નંબર નહીં આવે. પાયલટ સાહેબ CM બનવા ઈચ્છે છે અને ગહલોત સાહેબ બનવા નહીં દે.. તેમણે કહ્યું કે આ સરકારમાં આયોજનબદ્ધ દંગા થયા હતાં. વોટ લેવા માટે હાઈકોર્ટમાં અપીલ પણ કરવામાં ન આવી. બ્લાસ્ટ ગુજરાતમાં પણ થયાં હતાં પરંતુ કોર્ટથી સજા મળી. પરંતુ સરકારે વોટબેંક માટે લોબીંગ કર્યું નથી. તેમણે કહ્યું કે કોંગ્રેસ 3Dથી ચાલે છે. દંગો, મહિલાઓ સાથે દુર્વ્યવહાર અને દલિતો પર અત્યાચાર. ગૃહમંત્રીએ કહ્યું કે ગહલોત સરકાર રાજસ્થાનમાં આઝાદી બાદ આવેલી ભ્રષ્ટમાં ભ્રષ્ટ સરકારોમાંની એક છે. મને વિશ્વાસ છે કે રાજ્યમાં 2/3 બહુમતથી સરકાર બનશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ