બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Amid internal strife in Dang, Gujarat BJP appointed three new district presidents

ગાંધીનગર / ડાંગમાં આંતરિક વિખવાદ વચ્ચે ગુજરાત ભાજપે ત્રણ નવા જીલ્લા પ્રમુખોની નિમ્યા,જુઓ કોને સોંપી કમાન

Vishal Khamar

Last Updated: 08:13 PM, 5 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા આજે મોડી સાંજે ત્રણ જીલ્લાનાં નવા ભાજપ પ્રમુખોની વરણી કરી હતી. ત્યારે ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખે આંતરિક વિખવાદનાં કારણે થોડા દિવસ પહેલા જ રાજીનામું આપ્યું હતું.

  • ગુજરાત  ભાજપ દ્વારા ત્રણ નવા જીલ્લા પ્રમુખોની વરણી કરાઈ
  • ડાંગ, ગીર સોમનાથ અને પોરબંદરના જિલ્લા પ્રમુખોની વરણી કરાઈ
  • થોડા સમય પહેલા જ ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું હતું

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા છેલ્લા ઘણા સમયથી સંગઠનમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ભાજપે ડાંગ,  પોરબંદર અને ગીર સોમનાથનાં નવા જીલ્લા પ્રમુખોની નિમણૂંક કરી હતી. ત્યારે થોડા સમય પહેલા જ અંદરો અંદરના વિખવાદનાં કારણે ડાંગ જીલ્લા ભાજપ પ્રમુખે રાજીનામું આપ્યું હતું. ત્યારે તેઓએ ભ્રષ્ટ્રાચારનાં આક્ષેપો પણ કર્યા હતા. ત્યારે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા ત્રણ નવા પ્રમુખોની નિમણૂંક કરી હતી.

મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારુંઃદશરથ પવાર
ડાંગ જિલ્લાનાં આઠ હોદ્દેદારોએ એક સાથે રાજીનામુ આપી દેતા જિલ્લામાં રાજકીય સ્તરે ભૂકંપ આવી ગયો છે. આ સાથે જ ડાંગ જિલ્લામાં કુલ 13 લોકોનાં રાજીનામા પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં ભાજપ પ્રમુખ પદ ઉપરથી રાજીનામા બાદ દશરથ પવારે કહ્યું. છેલ્લા બે મહિનાથી ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠાવતો હતો. અને આખરે મે રાજીનામું આપવાનું જ યોગ્ય સમજ્યું. મારા મતે રિબાવા કરતાં રાજીનામું આપી દેવું સારું.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ