બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અમદાવાદ / Also transfer of four other class 1 officers including Jayesh Patel from GPSC

આદેશ / GPSCમાંથી જયેશ પટેલની એક જ મહિનામા બદલી, સાથે વર્ગ 1ના અન્ય ચાર અધિકારીઓનું પણ ટ્રાન્સફર, જુઓ લિસ્ટ

Kishor

Last Updated: 06:17 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GPSC માથી જયેશ પટેલને પુનઃ ઉદ્યોગ અને ખાણ  વિભાગમા મુકવામાં આવ્યા છે તો સચિવાલય સેવા સવર્ગ ના વર્ગ ૧ ના અન્ય ચાર અધિકારીઓની પણ બદલીના હુકમ થયા છે .

  • GPSC માથી જયેશ પટેલની એક જ મહિનામા બદલી
  • એક મહિના પહેલા જ સંયુક્ત સચિવ તરીકે જીપીએસસીમા મુકાયા હતા પટેલ
  • જયેશ પટેલને પુનઃ ઉદ્યોગ અને ખાણ  વિભાગમા મુકવામાં આવ્યા

રાજ્યમાં સામાન્ય વહીવટ અને સચિવાલય સેવા સંવર્ગ કલાસ વનમાં ફરજ બજાવતા અધિકારીઓની બદલીના આદેશ છૂટયા છે. જેમાં GPSC માથી જયેશ પટેલની એક જ મહિનામા બદલી કરી દેવામાં આવી છે. જેને પુનઃ ઉદ્યોગ અને ખાણ  વિભાગમા મુકવામાં આવ્યા છે.  મહત્વનું છે કે એક મહિના પહેલા જ જયેશ પટેલને સંયુક્ત સચિવ તરીકેના ચાર્જ સાથે જીપીએસસીમા મુકવામાં આવ્યા હતા. ત્યારબાદ ટૂંક સમયમાં તેઓને ફરી ઉદ્યોગ અને ખાણ  વિભાગમા ફરજ સોંપવામાં આવી છે. 

સચિવાલય સેવા સવર્ગ ના વર્ગ ૧ ના અન્ય ચાર અધિકારીઓની પણ બદલી

આ સાથે સચિવાલય સેવા સવર્ગ ના વર્ગ ૧ ના અન્ય ચાર અધિકારીઓની પણ બદલીના હુકમ થયા છે. જેમાં ઉદ્યોગ અને ખાણ ખનીજ વિભાગના નાયબ સચિવ આથમેશ કણસાગરા તથા કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના નાયબ સચિવ કાનન પંડ્યા અને શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવ કૃણાલ ઉપાધ્યાય તથા વન અને પર્યાવરણ વિભાગના ઉપસચિવ પ્રસુન્ન પટેલને ડેપ્યુટેશનના ધોરણે ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર ખાતે સંયુક્ત સચિવ/ નાયબ સચિવ તરીકે નિમણૂક જાહેર સેવા આયોગ હસ્તક મુકવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ