બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / All the remaining 24 APMCs in the state will be elected

BIG NEWS / સહકારી ક્ષેત્રે સર્જાશે રમખાણ, રાજ્યમાં બાકી રહેલી APMCની ચૂંટણી યોજવા નિર્દેશ, આટલા મહિનાનું અલ્ટિમેટમ

Dinesh

Last Updated: 06:22 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં બાકી રહેલી તમામ 24 જેટલી APMCની ચૂંટણી યોજવા સરકારે નિર્દેશ કર્યો, વિધાનસભા ચૂંટણી તથા અન્ય કારણોસર બાકી રહેલી તમામ APMCની ચૂંટણી આગામી ત્રણ માસમાં યોજાશે

  • રાજ્યમાં APMCની થશે ચૂંટણી
  • રાજ્યમાં બાકી રહેલી તમામ 24 જેટલી APMCની ચૂંટણી થશે
  • રાજ્ય સરકારે ચૂંટણી યોજવા કર્યા નિર્દેશ


ગુજરાતમાં APMC ચૂંટણીને લઈ મોટા સમાચાર આવ્યા છે. રાજ્યમાં બાકી રહેલી તમામ 24 જેટલી APMCની ચૂંટણી થશે. રાજ્યમાં બાકી રહેલી તમામ APMCની ચૂંટણી કરવાનો સરકાર નિર્ણય લીધો છે. 

રાજ્યમાં APMCની થશે ચૂંટણી
રાજ્યમાં બાકી રહેલી તમામ 24 જેટલી APMCની ચૂંટણી થશે. રાજ્ય સરકારે ચૂંટણી યોજવા નિર્દેશ કર્યા છે. વિધાનસભા ચૂંટણી તથા અન્ય કારણોસર બાકી રહેલી તમામ APMCની ચૂંટણી યોજવા નિર્દેશ કર્યો છે. તમને જણાવી દઈએ કે, આગામી ત્રણ માસમાં APMCની ચૂંટણી થશે. વિધાનસભા ચૂંટણી અને અન્ય કારણે 24 જેટલી APMCની ચૂંટણીને બાકી રાખવામાં આવી હતી. 

આગામી ત્રણ માસમાં યોજાશે ચૂંટણી
સરકારે 24 જેટલી APMCની ચૂંટણી માટે નિર્દેશ કરી છે. સરકારે નિર્દેશ કર્યો છે કે, આગામી ત્રણ માસમાં આ તમામ એપીએમસીની ચૂંટણી યોજવા માટે નિર્દેશ આપ્યો છે.

અગાઉ ચૂંટણી મોફુકનો નિર્ણય લેવાયો હતો
વર્ષે 2021માં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ હતી જેને લઈ રાજ્યમાં કાર્યરત APMCની ચૂંટણી મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના કારણે 24 જેટલી APMCની ચૂંટણીને મોકૂફ રાખવાનો સરકારે નિર્ણય લીધો હતો. 

રાજકીય પાર્ટી પ્રેરિત ઉમદવારો
સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમ વખત રાજકીય પાર્ટી પ્રેરિત ઉમદવારો દ્વારા ચૂંટણી યોજવાની સી.આર.પાટીલની જાહેરાત બાદ સૌ પ્રથમવાર ઉપલેટાના માર્કેટિંગ યાર્ડમાં ચૂંટણી યોજાઈ હતી. જેમાં યાર્ડની કુલ 16 બેઠકો માટે સૌ પ્રથમ રાજકીય પક્ષ પેરિત ઉમેવારોએ ઉમેવારી નોંધાવી હતી, આ સમગ્ર ઘટનાક્રમ વર્ષ 2021નો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ