બ્રેકિંગ ન્યુઝ

logo
logo

IFFCO ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાનો વિજય, બિપિન પટેલની હાર

logo

સુરતમાં આવકવેરા વિભાગના દરોડા, એશ્વર્યા ગ્રુપ પર IT વિભાગની કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: દાહોદ લોકસભા બેઠક પર મતદાનમાં બુથ કેપ્ચરીંગ મામલે ચૂંટણી પંચ દ્વારા મહત્વનો નિર્ણય, 11 મે નાં રોજ રી પોલ કરવા આદેશ આપ્યો

logo

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેએ જાહેર થશે

logo

કચ્છમાં ભુકંપનો આંચકો અનુભવાયો

logo

ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું 82.45% પરિણામ

logo

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું 91.93% પરિણામ

logo

આજે ઈફ્કોના ડિરેક્ટર માટે યોજાશે ચૂંટણી

logo

ગાંધીનગર ન્યૂઝ: ધોરણ 12ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર

logo

મહીસાગરમાં બૂથ કેપ્ચરિંગનો કેસ: પ્રિસાઇડિંગ ઓફિસરોને શો-કોઝ નોટિસ, પ્રિસાઈડિંગ ઓફિસર કાનાભાઈ રોહિત, આસી.પ્રિસાઈડિંગ ઓફિસર ભુપતસિંહ પરમાર, પોલીંગ ઓફિસર યોગેશ સોળ્યાને શો-કોઝ નોટિસ, પોલીંગ ઓફિસર મયુરીકાબેન પટેલને પણ નોટિસ ફટકારી જવાબ માંગ્યો, મહીસાગર ચૂંટણી અધિકારીએ તમામ પાસેથી જવાબ માગ્યો

VTV / મનોરંજન / બોલિવૂડ / Alia Bhatt Can Give Birth to Twins, See What Ranbir Kapoor Revealed Indirectly

મનોરંજન / ઓહ હો!! આલિયા ભટ્ટ આપી શકે છે જુડવા બાળકોને જન્મ, રણબીર કપૂરે આડકતરી રીતે જુઓ શું કર્યો ખુલાસો

Megha

Last Updated: 12:57 PM, 20 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રણબીર કપૂરે આલિયા ભટ્ટ અને તેના આવનાર બાળક વિશે પણ એક મોટો ખુલાસો કર્યો છે જેથી હાલ એ ચર્ચાનો વિષય બની ગયા છે.

  • રણબીર કપૂરે તેના આવનાર બાળક વિશે પણ એક મોટો ખુલાસો કર્યો
  • આ વાત ફિલ્મના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે કહી હતી
  • આલિયા ભટ્ટ જુડવા બાળકોને જન્મ આપી શકે છે.

બૉલીવુડ અભિનેતા રણબીર કપૂર આજકાલ તેમની પર્સનલ અને પ્રોફેનશનલ લાઈફને લઈને ઘણા ચર્ચમાં બની રહ્યા છે. રણબીર કપૂર તેની આવનારી ફિલ્મ શમશેરાના પ્રમોશનમાં ઘણા વ્યસ્ત છે. સાથે જ એમની બીજી આવનારી ફિલ્મ બ્રહ્માસ્ત્ર ફિલ્મનું નવું ગીત પણ બહાર પડ્યું છે આ સાથે જ રણબીર કપૂરે આલિયા ભટ્ટ અને તેના આવનાર બાળક વિશે પણ એક મોટો ખુલાસો કર્યો છે જેથી એ ચર્ચાનો વિષય બની ગયા છે. 

ફિલ્મના પ્રમોશન દરમિયાન રણબીર કપૂરે કહ્યું હતું કે, ' કોઇ અફવા ન ફેલાવો,મને અંહિયા ત્રણ વાત જણાવવા માટે કહેવામાં આવ્યું છે જેમાંથી બે સાચી છે અને એક ખોટી. હવે હું એમ નહીં કહી શકું કે શું સાચું છે ને શું ખોટું.' આમ કહીને રણબીર કપૂરે એ ત્રણ વાત કહી હતી જે આ રીતે છે. એમને કહ્યું કે. ' મારા જુડવા બાળકો છે, હું એક પૌરાણિક ફિલ્મનો હિસ્સો બનવા જઈ રહ્યો છું અને હું મારા કામમાંથી એક મોટો બ્રેક લઈ રહ્યો છું. ' 

આ વાત પરથી લોકો અટકળો લગાવી રહ્યા છે કે આલિયા ભટ્ટ જુડવા બાળકોને જન્મ આપી શકે છે. હાલ આલિયા અને રણબીર કપૂર એક સાથે ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં નજર આવશે અને તેનું પહેલું ગીત કેસરિયા બહાર પડ્યું છે જે લોકોને ઘણું પસંદ આવી રહ્યું છે. સાથે જ 22 જુલાઇના રોજ રણબીર કપૂર, વાણી કપૂર, સંજય દત્તનું ફિલ્મ શમશેરા રિલિજ થવા જઈ રહ્યું છે. 

રણબીર અને આલિયા સ્ટારિંગ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું સોન્ગ કેસરિયા રિલીઝ થઇ ગયુ છે. 17 જુલાઇએ રિલીઝ થયેલા આ સોંગને 24 કલાકમાં જ 18 મિલિયનથી વધારે વ્યૂ મળી ગયા છે. આ સોન્ગ ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યુ છે. પરંતુ જનતાની પીન આ સોન્ગના એક વર્ડ પર અટકી ગઇ છે અને તે છે લવ સ્ટોરિયા.. હાલમાં આ ગીતને સોશિયલ મી઼ડિયામાં જબરદસ્ત ટ્રોલ કરવામાં આવી રહ્યુ છે અને તેના ફની મિમ્સ બની રહ્યા છે. મહત્વનુ છે કે અરિજીત સિંહે 'કેસરિયા' ગીત ગાયું છે. લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યના છે અને પ્રિતમે કમ્પોઝ કર્યું છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

પ્રચાર

article-logo

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ